બાંગ્લાદેશમાં તખ્તાપલટથી અદાણીનું વધ્યું ટેન્શન? આ ભારતીય કંપનીઓના શેરમાં થઈ અસર, મારામાર વેચી રહ્યા છે શેર
બાંગ્લાદેશ નોકરી અનામતને લઈને વ્યાપક વિરોધ પછી રાજકીય અનિશ્ચિતતાના વમળમાં અટવાઈ ગયું છે. આ વાતાવરણ ભારતની 12 લિસ્ટેડ કંપનીઓને અસર કરે તેવી શક્યતા છે. જેની ઝલક મંગળવારે અને 06 ઓગસ્ટના રોજ ટ્રેડિંગ દરમિયાન પણ જોવા મળી હતી. જો કે આ કંપનીઓમાં અદાણીની કંપનીનો પણ સમાવેશ થાય છે, જેને પણ 06 ઓગસ્ટના રોજ અસર જોવા મળી હતી. શેરમાં ઘટાડો નોંધાયો હતો.
Most Read Stories