સોમનાથમાં સોમવારથી 30 દિવસીય શિવોત્સવનો થશે પ્રારંભ, 5 ઓગષ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ભાવિકો માટે આ કાર્યક્રમો રહેશે ખાસ- વાંચો
રાજ્યમાં આગામી સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે 5 ઓગષ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન સોમનાથ મંદિર હર હર મહાદેવ અને અને જય સોમનાથના નાદથી ગૂંજી ઉઠશે. દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન ભાવિકોનો ધસારો વધી જતો હોવાથી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે.
Most Read Stories