TATA New Car : Tata Curvv ભારતમાં થઈ લોન્ચ, જાણો અંદાજિત કિંમત અને રેન્જ, મળી રહ્યા છે જોરદાર ફિચર્સ અને ડિઝાઇન

ટાટા કર્વને આખરે ભારતીય બજારમાં રજૂ કરવામાં આવી છે. આ માટે ડીલરશિપ લેવલનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે અને 21 હજાર રૂપિયા ચૂકવીને ઈલેક્ટ્રીક મોડલ બુક કરાવી શકાય છે. કર્વના પેટ્રોલ અને ડીઝલ મોડલ ઈલેક્ટ્રીક મોડલ લોન્ચ થયા બાદ પાછળથી લોન્ચ કરવામાં આવશે.

| Updated on: Jul 19, 2024 | 8:07 PM
Tata Motors એ Citroen Basalt સાથે સ્પર્ધા કરવા માટે Curve EV રજૂ કર્યું છે. બેસાલ્ટ 2 ઓગસ્ટે ભારતીય બજારમાં પ્રવેશશે. આ પહેલા કર્વ આવી ગઈ છે. કર્વનું પેટ્રોલ/ડીઝલ મોડલ Hyundai Creta, Maruti Grand Vitara અને Kia Seltos સાથે સ્પર્ધા કરશે. કર્વનું ઇલેક્ટ્રિક મોડલ કંપનીના નવા Acti.ev આર્કિટેક્ચર પર બનાવવામાં આવ્યું છે. તેમાં LED હેડલેમ્પ ક્લસ્ટર, બમ્પર પર ફોગ લેમ્પ્સ, પિયાનો બ્લેક અને બોડી કલર ફિનિશ સાથે નવી ગ્રિલ અને મોટા પ્રમાણમાં એર ઇન્ટેક આપવામાં આવ્યો છે.

1 / 5
ડિઝાઇન વિશે વાત કરીએ તો, તેમાં સિગ્નેચર એલઇડી લાઇટ્સ, નવી ડિઝાઇન કરાયેલ બમ્પર્સ, ગ્લોસ બ્લેક સાઇડ ક્લેડીંગ, ફ્લશ-ફિટિંગ ડોર હેન્ડલ્સ, કૂપ જેવી રૂફલાઇન, સ્પ્લિટ એરો રિયર સ્પોઇલર અને કનેક્ટેડ LED ટેલલાઇટ્સ છે. Tata Nexon SUVની સરખામણીમાં, Curve 313mm લાંબા અને 62mm લાંબા વ્હીલબેઝ સાથે આવે છે.

2 / 5
કર્વના ઈટીરિયર ભાગમાં હેરિયર અને સફારી જેવી સુવિધાઓ છે. તેમાં 10.25 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ, ડિજિટલ ડાયલ્સ સાથે 10.25-ઇંચ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એપલ કારપ્લે, એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી, હેડ-અપ ડિસ્પ્લે, ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, વાયરલેસ ચાર્જર, ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ છે. કંટ્રોલ, કનેક્ટેડ કાર ફીચર્સ અને 360 ડિગ્રી કેમેરા આપવામાં આવ્યા છે. કર્વના ટોપ-એન્ડ વેરિઅન્ટ્સ પર ADAS લેવલ 2 ટેક્નોલોજી અને પેનોરેમિક સનરૂફ આપવામાં આવ્યા છે.

3 / 5
ઇલેક્ટ્રિક ટાટા કર્વની રેન્જ 450થી 500 કિલોમીટર સુધી જઈ શકે છે. જો કે, કંપનીએ હજુ સુધી તેના બેટરી પેકનો ખુલાસો કર્યો નથી. તેને 1.2 લિટર, 3-સિલિન્ડર ટર્બો પેટ્રોલ અને 1.5 લિટર, 4-સિલિન્ડર ડીઝલ એન્જિન સાથે લોન્ચ કરી શકે છે. આમાં, પ્રથમ 125bhpનો પાવર જનરેટ કરી શકે છે. બાદમાં ટાટા કર્વને સીએનજી ફ્યુઅલ વિકલ્પ સાથે પણ લોન્ચ કરી શકે છે.

4 / 5
મહત્વનું છે કે ટાટાએ આ કર્વનું પેટ્રોલ/ડીઝલ મોડલ Hyundai Creta, Maruti Grand Vitara અને Kia Seltos સાથે સ્પર્ધા કરશે. આ દરેક ગાડી 10થી 15 લાખની વચ્ચે મળે છે, જેના કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ગાડીનું બેઝ મોડલ 10 લાખની આસપાસ મળી શકે છે.

5 / 5
Follow Us:
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ

આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે

ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત

આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video

પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ

વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ

g clip-path="url(#clip0_868_265)">