Teeth care tips: દાંતને ચમકદાર અને મજબૂત બનાવવા આ ફળોની મદદ લો

અયોગ્ય ખોરાકની અસર આપણા દાંત પર પણ જોવા મળે છે. ઘણી વખત લોકો દાંતમાંથી લોહી ઉપરાંત પીળા પડવાની ફરિયાદ કરે છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ડોક્ટરની સારવાર સિવાય ઘરેલું ઉપચાર પણ અજમાવી શકાય છે. અમે તમને એવા ફળો વિશે જણાવીશું, જેનાથી દાંતને મજબૂત અને ચમકદાર બનાવી શકાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 8:47 AM
કેળું: સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, કેળાથી દાંતને સ્વસ્થ અને ચમકદાર બનાવી શકાય છે. આ માટે કેળાને આહારનો ભાગ બનાવો, કારણ કે તેમાં હાજર મેગ્નેશિયમ, કેલ્શિયમ અને મેંગેનીઝ દાંત પરની ગંદકીને દૂર કરે છે. (ફોટો: Pixabay)

1 / 5
સ્ટ્રોબેરીઃ સ્વાદિષ્ટ ફળ સ્ટ્રોબેરીના દાંત માટે બે ફાયદા છે. પહેલું એ કે જો તમે તેનું નિયમિત સેવન કરશો તો તે દાંતને અંદરથી મજબૂત કરશે. બીજું, તેને દાંત પર ઘસવાથી તેની પીળાશ દૂર થઈ શકે છે. (ફોટો: Pixabay)

2 / 5
સફરજન: બહુ ઓછા લોકો જાણે છે કે સફરજન દાંતના પીળાશને દૂર કરવામાં અસરકારક છે. કહેવાય છે કે તેમાં હાજર મેલિક એસિડ દાંત માટે ફાયદાકારક છે. નિષ્ણાતોના મતે, આ એસિડને કારણે, મોંમાં વધુ પડતી લાળ બને છે, જે દાંતને ચમકદાર બનાવી શકે છે. (ફોટો: Pixabay)

3 / 5
નારંગી: ઘણા લોકોના શરીરમાં વિટામિન સીની ઉણપને કારણે તેમના પેઢામાંથી લોહી નીકળે છે. આ સમસ્યાને અવગણવાથી મોઢામાં પાયોરિયા પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં નારંગીનું સેવન કરો, કારણ કે તે વિટામિન સીની ઉણપને પૂર્ણ કરશે. સાથે જ તેને દાંત પર ઘસવાથી તે ચમકદાર બને છે. (ફોટો: Pixabay)

4 / 5
ક્રેનબેરીઃ કહેવાય છે કે આ ફળ બેક્ટેરિયાને દૂર કરવામાં મદદરૂપ છે. તે દાંતને સડો થવાથી બચાવવા ઉપરાંત શ્વાસની દુર્ગંધથી પણ બચાવે છે. તમે ક્રેનબેરીનો રસ બનાવી અને તેનું સેવન કરી શકો છો. (ફોટો: Pixabay)

5 / 5

Latest News Updates

Follow Us:
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ

Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો

ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા

Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો

ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા

રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી

g clip-path="url(#clip0_868_265)">