AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 વર્લ્ડ કપ જીતતા જ ક્રિકેટર હાર્દિક પંડ્યાએ કરી દીધું મોટું એલાન, માહિકા શર્માએ મેદાન પર જ કરી દીધી Kiss, જુઓ

ભારતે T20 વર્લ્ડ કપ 2026 જીતી ઇતિહાસ રચ્યો, જેમાં હાર્દિક પંડ્યાનું શાનદાર પ્રદર્શન મહત્વનું રહ્યું. મેચ પછીના ઇન્ટરવ્યુમાં હાર્દિકે પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્માને જે કહી ને બોલાવી તે સાંભળી બધા ચોંકી ગયા.

| Updated on: Mar 09, 2026 | 7:57 AM
Share
ભારતે T20 વર્લ્ડ કપ 2026 જીતતા જ આખો દેશ ઉજવણીમાં ડૂબી ગયો. ટીમ ઇન્ડિયાએ સતત બીજી વખત અને એકંદરે ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો. આ ઐતિહાસિક જીત પછી ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ ચર્ચામાં આવી ગયા, કારણ કે મેચ બાદના એક ઇન્ટરવ્યુમાં તેમણે પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા વિશે ખાસ વાત કરી.

1 / 5
મેચ બાદ પ્રેઝેન્ટર જતીન સપ્રુ સાથેની વાતચીત દરમિયાન હાર્દિક પંડ્યાએ કહ્યું કે જ્યારે થી માહિકા તેમના જીવનમાં આવી છે ત્યારથી તેમની જિંદગીમાં બધું સારું થઈ રહ્યું છે. તેમણે મજાકિય અંદાજમાં માહિકા તરફ ઈશારો કરીને તેને પોતાની “મિસિઝ” પણ કહી. ગુજરાતી અને હિન્દી ભાષામાં “શ્રીમતી” શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે પત્ની માટે કરવામાં આવે છે, જેના કારણે આ વાત તરત જ ચર્ચાનો વિષય બની ગઈ.

2 / 5
ઇન્ટરવ્યુ પૂર્ણ થયા બાદ એક ભાવુક ક્ષણ પણ જોવા મળી. જ્યારે હાર્દિક પંડ્યા મેદાન પર માહિકા શર્માને મળવા ગયા ત્યારે માહિકાએ તેમને ગળે લગાવ્યા અને તેમના ગાલ પર ચુંબન કર્યું. આ પળ કેમેરામાં કેદ થઈ ગઈ અને સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ બની ગઈ.

3 / 5
આ વાતચીત દરમિયાન હાર્દિક પંડ્યાએ પોતાના ભવિષ્યના લક્ષ્યો વિશે પણ ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે તેઓ આગામી 10 વર્ષ સુધી ક્રિકેટ રમવાનું ઇચ્છે છે અને આ સમય દરમિયાન ઓછામાં ઓછા 5 થી 6 વધુ ટ્રોફી જીતવાનો લક્ષ્ય ધરાવે છે. પંડ્યાએ કહ્યું કે 2024માં બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ જીત્યા પછી તેમણે પોતાને વચન આપ્યું હતું કે હવે તેઓ રમતી દરેક ટુર્નામેન્ટ જીતવા માટે સંપૂર્ણ મહેનત કરશે.

4 / 5
જો T20 વર્લ્ડ કપ 2026માં હાર્દિક પંડ્યાના પ્રદર્શનની વાત કરીએ તો તેમણે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર દેખાવ કર્યો. પંડ્યાએ 9 મેચમાં કુલ 217 રન બનાવ્યા અને સાથે જ 9 મહત્વપૂર્ણ વિકેટ પણ લીધી. તેમની આ ઓલરાઉન્ડ કામગીરી ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ.(All Image - Bcci)

5 / 5

ક્રિકેટ ઇતિહાસમાં પહેલી વાર, ભારત T20 ફોર્મેટમાં ત્રણ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ બની

g clip-path="url(#clip0_868_265)">