AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T-20 વર્લ્ડ કપની ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સુર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ આઈકોનિક ફોટોશૂટ- જુઓ Video

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે અડાલજ વાવ ખાતે ટ્રોફી સાથે આઇકોનિક ફોટોશૂટ કરાવ્યુ. 1992થી શરૂ થયેલી આ પરંપરા મુજબ, વિજેતા ટીમના કેપ્ટન ઐતિહાસિક સ્થળોએ ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2026 | 5:42 PM
Share

T-20 વર્લ્ડ કપની ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્ય કુમાર યાદવે વર્લ્ડકપની ટ્રોફી સાથે અડાલજની વાવ પહોંચ્યા છે. વર્લ્ડ કપમમાં જીત બાદ વિજેતા ટીમના કેપ્ટન દ્વારા ટ્રોફી સાથે આઈકોનિક સ્થળે ફોટોશુટની પરંપરા છે. એ જ પરંપરાના ભાગ રૂપે આજે કેપ્ટન સૂર્યા અડાલજની વાવ ખાતે ટ્રોફી સાથે ફોટો શૂટ કરવા માટે પહોંચ્યા છે.

જુઓ વીડિયો 

ક્યારથી શરૂ થઈ આઈકોનિક ફોટોશૂટની પરંપરા?

ક્રિકેટમાં મોટી ટુર્નામેન્ટમાં આઈકોનિક ફોટો શૂટની પરંપરા 1992 થી શરૂ થઈ છે. ક્રિકેટમાં વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટોશૂટ  એક મુખ્ય પરંપરા છે. જેમા ખાસ કરીને   પછી વિજેતા ટીમના કેપ્ટન ટ્રોફી સાથે એક ફ્રેમમાં ફોટોશૂટ કરાવે છે. આ ફોટો શૂટ મોટા ભાગે, પ્રખ્યાત આઈકોનિક સ્થળે અથવા દરિયાકિનારે કરવામાં આવે છે. જેમાં વિજેતા ટીમના ઉત્સાહ, ઉજવણી અને યાદોને ફ્રેમમાં કેપ્ચર કરવામાં આવે છે.

આ અગાઉ 19 નવેમ્બર 2023ના રોજ રમાયેલી વન ડે વર્લ્ડકપની ફાઈનલ પહેલા પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે અડાલજની વાવ ખાતે ફોટોશૂટ કરાવ્યુ હતુ.

પેટ કમિન્સે ટ્રોફી સાથે અટલ બ્રિજ પર કર્યુ હતુ ફોટોશૂટ

2023ના વનડે વર્લ્ડ કપની ફાઈનલ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાઈ હતી. આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ વિજેતા બની હતી. જે બાદ 20 નવેમ્બરે કેપ્ટન પેટ કમિન્સે રિવરફ્રન્ટ પર પહોંચ્યો હતો અને અટલ બ્રિજના લોકેશન પર ફોટો શુટ કરવામાં આવ્યુ હતુ.

વર્ષ 2024નો T20 વર્લ્ડકપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડકપ ટ્રોફી સાથે ‘બાર્બાડોઝ’ના દરિયા કિનારે ફોટોશૂટ કર્યું હતું

ધોનીએ ગેટ વે ઓફ ઈન્ડિયા પાસે કરાવ્યુ ફોટોશૂટ

વર્ષ 2011ન વનડે વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાન કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ મુંબઈના પ્રખ્યાત ગેટવે ઓફ ઈન્ડિયા પાસે ટ્રોફી સાથે એક યાદગાર ફોટો શૂટ કરાવ્યુ હતુ. આ ફોટો ઐતિહાસિક હતો. જેમા ધોનીએ ફાઈનલ જીત્યા બાદ માથા પર મુંડન કરાવ્યુ હતુ અને ટ્રોફી પકડીને પોઝ આપ્યો હતો. જે ભારતીય ક્રિકેટની સૌથી પ્રતિષ્ઠિત ક્ષણોમાંની એક છે.

ટ્રોફી સાથે આઈકોનિક ફોટોશુટ એ ટુર્નામેન્ટનો જ એક ભાગ છે, જે ICC દ્વારા આયોજિત કરવામાં આવે છે. જે બાન્ડીંગ અને પ્રચારનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે.

Input Credit- Narendra Rathod-Ahmedabad

Follow Us
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો
છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">