AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકાણકારોને સસ્તા ભાવે મળશે શેર, આ કંપનીએ કરી રાઈટ ઈશ્યુની જાહેરાત, 5 શેર પર મળશે 24 શેર

છેલ્લા 6 મહિનામાં શેરે ઈન્વેસ્ટર્સને -3.89 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 11.33 ટકા ઘટ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ -26.35 ટકાનું રિટર્ન મળ્યું છે. છેલ્લા 5 વર્ષમાં 678.50 ટકાનું રિટર્ન આપ્યું છે.

| Updated on: Feb 27, 2024 | 4:05 PM
Share
યાર્ન સિન્ડિકેટ લિમિટેડની શરૂઆત વર્ષ 1946 માં થઈ હતી. કંપની યાર્ન વેપાર અને નિકાસમાં કાર્ય કરે છે. યાર્ન સિન્ડિકેટ સરકાર માન્ય સ્ટાર ટ્રેડિંગ હાઉસ છે, વેપારી નિકાસકાર છે અને વિવિધ પ્રકારના યાર્ન, રો કોટન અને કાપડના વેપારી છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન, કંપનીએ તેના બિઝનેસ પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ કર્યું છે.

1 / 5
યાર્ન સિન્ડિકેટ લિમિટેડ દ્વારા 27 ફેબ્રુઆરીના રોજ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, કંપનીએ રાઈટ ઈશ્યુ લાવવા માટે પ્લાન બનાવ્યો છે. જે મૂજબ શેરહોલ્ડર્સને 5 શેર પર 24 શેર મળશે. શેરહોલ્ડર્સને 10 રૂપિયાની ફેસ વેલ્યું ધરાવતા એક શેર દીઠ 27 રૂપિયા ચૂકવવા પડશે. તેના માટે રેકોર્ડ ડેટ 24 જાન્યુઆરી, 2024 હતી. શેરહોલ્ડર્સને અત્યારે શેર દીઠ 13.50 રૂપિયા 8.50 રૂપિયાના પ્રીમિયમ સાથે ચૂકવવાના રહેશે અને બાકીની રકમ બાદમાં આપવાની રહેશે.

2 / 5
યાર્ન સિન્ડિકેટ લિમિટેડના શેર 27 ફેબ્રુઆરીના રોજ 1.46 રૂપિયાના ઘટાડા સાથે બંધ થયા હતા. શેર 32.89 ના સ્તર પર ખુલ્યો હતો અને 32.89 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 4.64 ટકાના ઘટાડા સાથે 30 રૂપિયા પર બંધ થયો હતો.

3 / 5
છેલ્લા 6 મહિનામાં યાર્ન સિન્ડિકેટના શેરે ઈન્વેસ્ટર્સને -3.89 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 11.33 ટકા ઘટ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ -26.35 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન -10.75 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 678.50 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
યાર્ન સિન્ડિકેટ લિમિટેડમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 35 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 64.4 ટકા છે. કંપનીમાં કુલ 4,819 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 65.2 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 0.58 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 0.10 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા

આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video

વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન

g clip-path="url(#clip0_868_265)">