AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 જાન્યુઆરીએ આવશે વધુ એક કંપનીનો IPO, ટાટા અને હીરો જેવા દિગ્ગજ છે કંપનીના ક્લાયન્ટ

ન્યૂ સ્વાન મલ્ટીટેક પાસે ઓટો સેક્ટરમાં ઘણા મોટા ક્લાયન્ટ્સ છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, તેમાંના એક ક્લાયન્ટ ટાટા ગૃપ પણ છે. ટાટા ઉપરાંત હીરો, મારુતિ સુઝુકી, સુઝુકી, હોન્ડા અને મહિન્દ્રા ટુ વ્હીલર્સ પણ કંપનીના ક્લાઈન્ટ છે.

| Updated on: Jan 06, 2024 | 3:45 PM
Share
ઓટોમોટિવ સેક્ટર સાથે જોડાયેલી કંપની ન્યૂ સ્વાન મલ્ટીટેકના IPO ભરીને તમે કમાણી કરી શકો છો. આ કંપનીએ તેના IPO માટે પ્રાઈસ બેન્ડ પણ નક્કી કર્યો છે. IPO નો પ્રાઈસ બેન્ડ 62-66 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ન્યૂ સ્વાન મલ્ટીટેકનો આઈપીઓ 11 જાન્યુઆરીએ ખુલશે અને 15 જાન્યુઆરીએ બંધ થશે.

1 / 5
ન્યૂ સ્વાન મલ્ટીટેક IPO નો લોટ સાઈઝ 2,000 શેર છે. તેનો અર્થ એ થાય છે કે રોકાણકારોએ ઓછામાં ઓછા 1 લોટ એટલે કે 2,000 શેર આઈપીઓ ભરવો પડશે. તે મૂજબ રોકાણની ન્યૂનતમ રકમ 1.32 લાખ રૂપિયા હશે.

2 / 5
IPO એલોટમેન્ટ 16 જાન્યુઆરીએ થઈ શકે છે. કંપની 17 જાન્યુઆરીથી રિફંડ શરૂ કરશે. ન્યૂ સ્વાન મલ્ટિટેકના શેર્સ ગુરુવાર, જાન્યુઆરી 18ના રોજ BSE SME પર લિસ્ટ થવાની શક્યતા છે. 33.11 કરોડ રૂપિયાનો IPO સંપૂર્ણપણે 5,016,000 ઈક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યુ છે.

3 / 5
કંવરદીપ સિંહ, ઉપકાર સિંહ અને બરુનપ્રીત સિંહ આહુજા કંપનીના પ્રમોટર્સ છે. ન્યૂ સ્વાન મલ્ટીટેક IPO ના રજિસ્ટ્રાર બિગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ છે. બુક રનિંગ લીડ મેનેજર હેમ સિક્યોરિટીઝ લિમિટેડ અને શેર ઈન્ડિયા કેપિટલ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ છે.

4 / 5
ન્યૂ સ્વાન મલ્ટિટેક ઓટોમોટિવ પ્રોડક્ટ્સ બનાવે છે. તેમાં એન્જિન હેન્ગર, હિન્જ બોડી કવર, ફ્યુઅલ ફિલર, એન્જિન ગાર્ડ પ્લેટ, રીઅર બ્રેક આર્મ એસેમ્બલી, સેપરેટર બ્રેધર્સ, કેબલ ગાઈડ એસેમ્બલીનો સમાવેશ થાય છે. કંપનીની સ્થાપના વર્ષ 1985માં થઈ હતી. એટલે કે, કંપની 39 વર્ષથી કાર્યરત છે.

5 / 5
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">