AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બે કંપનીએ કરી શેર બાયબેકની જાહેરાત, રોકાણકારોને સસ્તા ભાવે મળશે શેર! જાણો રેકોર્ડ ડેટ

ગરવેર ટેકનિકલ ફાઈબર્સ કંપનીને 29 જાન્યુઆરીના રોજ બાયબેકની મંજૂરી મળી હતી. બાયબેકમાં શેરના ભાવ 3800 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. બાયબેકની ઓફર વખરે શેરના ભાવ 3662 રૂપિયા હતા. બાયબેક દ્વારા કુલ 5,25,000 શેર ખરીદવામાં આવશે.

| Updated on: Mar 03, 2024 | 7:13 PM
Share
ગરવેર ટેકનિકલ ફાઈબર્સ ભારતના ટેકનિકલ ટેક્સટાઈલ સેક્ટરમાં એક મુખ્ય ખેલાડી તરીકે ઊભું છે, જે 75 દેશોમાં ગ્રાહકો સાથે વૈશ્વિક બજારમાં કાર્યરત છે. કંપની ફિશરીઝ, એક્વાકલ્ચર, શિપિંગ, યાર્ન અને થ્રેડ, સ્પોર્ટ્સ, કોટેડ ફેબ્રિક્સ, એગ્રીકલ્ચર અને જીઓસિન્થેટીક્સ માટે સોલ્યુશન્સ પ્રદાન કરે છે.

1 / 5
ગરવેર ટેકનિકલ ફાઈબર્સ કંપનીને 29 જાન્યુઆરીના રોજ બાયબેકની મંજૂરી મળી હતી. બાયબેકમાં શેરના ભાવ 3800 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. બાયબેકની ઓફર વખરે શેરના ભાવ 3662 રૂપિયા હતા. બાયબેક દ્વારા કુલ 5,25,000 શેર ખરીદવામાં આવશે, જેના માટે 199.50 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને રેકોર્ડ ડેટ 26 માર્ચ છે.

2 / 5
ગરવેર ટેકનિકલ ફાઈબર્સમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 52.7 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 28.3 ટકા છે. કંપનીમાં કુલ 38,111 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 7214 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 116 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 198 કરોડ રૂપિયા છે. કંપનીએ ત્રણ મહિનામાં 6.60 ટકા, છ મહિનામાં 9.72 ટકા અને એક વર્ષમાં 21.1 ટકા રિટર્ન આપ્યું છે.

3 / 5
શેરવાની ઇન્ડસ્ટ્રિયલ સિન્ડિકેટ લિમિટેડની સ્થાપના વર્ષ 1948 માં કરવામાં આવી હતી. જોબ વર્કના આધારે રિયલ એસ્ટેટ અને બિસ્કિટ ઉત્પાદનના બિઝનેસમાં છે. SISL જીપ બ્રાન્ડ ટોર્ચ અને ડ્રાયસેલ બેટરીના ઉત્પાદનમાં પણ રોકાયેલી છે. કંપનીએ રિયલ એસ્ટેટના સેક્ટરમાં તેની પ્રવૃત્તિઓમાં વિવિધતા લાવી છે. SISL દ્વારા કરવામાં આવેલી શેર બાયબેક ઓફરમાં શેરના ભાવ 510 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. બાયબેક માટે 6.83 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને રેકોર્ડ ડેટ 7 માર્ચ છે.

4 / 5
SISL માં પ્રમોટર્સ હોલ્ડિંગ 62.1 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 37.9 ટકા છે. કંપનીમાં કુલ 2360 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 157 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 3.81 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 52.2 કરોડ રૂપિયા છે. કંપનીએ ત્રણ મહિનામાં 18.1 ટકા, છ મહિનામાં 15.9 ટકા અને એક વર્ષમાં 64 ટકા રિટર્ન આપ્યું છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ

AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો

ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ

ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video

નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video

સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!

Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે

PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video

સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

g clip-path="url(#clip0_868_265)">