રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો આનંદ અને ઉત્સાહનો માહોલ, જુઓ ફોટા

ગુજરાતમાં રહેલી ખાનગી અને સરકારી શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ ગયુ છે. આજથી તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ ચુક્યો છે. શાળાના કેમ્પસ વિદ્યાર્થીઓના અવાજથી ગુંજી ઉઠ્યા છે.

Navnit Darji
| Edited By: | Updated on: Jun 13, 2024 | 3:29 PM
રાજ્યમાં આજથી 54 હજારથી વધારે શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે.શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે બાળકો ઉત્સાહભેર શાળામાં આવી રહ્યા છે.

1 / 5
વિદ્યાર્થીઓ અવનવા રંગબેરંગી નવા દફતર, કંપાસ તેમજ પાણી બોટલ અને ટિફીન બોક્સ સાથે જોવા મળ્યા છે.

2 / 5
પ્રથમ વખત સ્કૂલમાં જતા નાના બાળકો એટલે કે બાલ વાટિકામાં અને નર્સરીમાં પ્રવેશ લેતા નાના ભૂલકાઓ માટે આજે અનેરો આનંદ અને ઉત્સાહનો દિવસ છે.

3 / 5
નાના ભૂલકાઓને સરસ્વતી માતાનું મહત્વ સમજાવવા માટે કેટલીક શાળાઓમાં બાળકોને સરસ્વતી માતાનો વેશ ધારણ કરાવ્યો છે.

4 / 5
નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને વાલીઓ શાળાએ મુકવા આવ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">