TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો આનંદ અને ઉત્સાહનો માહોલ, જુઓ ફોટા
ગુજરાતમાં રહેલી ખાનગી અને સરકારી શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ ગયુ છે. આજથી તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ ચુક્યો છે. શાળાના કેમ્પસ વિદ્યાર્થીઓના અવાજથી ગુંજી ઉઠ્યા છે.
- Navnit Darji
- Updated on: Jun 13, 2024
- 3:29 pm
અધિક શ્રાવણ મહિનામાં શિવની પૂજામાં અલગ અલગ શિવની આકૃતિ બનાવી રોજ કરવામાં આવે છે પુજા
ગાંધીનગરના આ સંતોષી માતાના મંદિરે રોજ માટીના શિવલિંગ, રામ ધનુષ, શિવ બાણ, વિષ્ણુ ભગવાન, સુદર્શન ચક્ર, જેવા વિવિધ પ્રકારના માટીની કલા ક્રુતિ બનાવી તેની પૂજા અર્ચના કરવામાં આવે છે.
- Navnit Darji
- Updated on: Aug 11, 2023
- 10:45 pm