Paris Olympics 2024 : આ ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીએ સરકારી નોકરી ઠુકરાવી, જાણો શું છે કારણ

મનુ ભાકર અને સરબજોત સિંહે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ત્યારબાદ તેને સરકારી નોકરીની પણ ઓફર મળી હતી પરંતુ આ બંન્ને મેડાલિસ્ટે સરકારી નોકરીની ઓફરને ઠુકરાવી દીધી છે, જાણો શું છે કારણ

| Updated on: Aug 13, 2024 | 5:33 PM
ભાારતને પેરિસ ઓલિમ્પિક 2024માં શૂટિંગમાં 3 મેડલ મળ્યા છે. ભારતને સરબજોત સિંહ અને મનુભાકરે બ્રોન્ઝ મેડલ જીતાડ્યો છે. મનુ અને સરબજોત સિંહે હાલમાં હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સેની સાથે મુલાકાત કરી હતી. બંન્નેને હરિયાણા સરકારે નોકરીની ઓફર કરી હતી.

1 / 5
 પરંતુ આ બંન્ને મેડાલિસ્ટે સરકારી નોકરીની ઓફરને ઠુકરાવી દીધી છે. સરબજોત સિંહ  અને મનુ ભાકરે સરકારી નોકરી ન સ્વીકારવાનું કારણ પણ જણાવ્યું છે. સરબજોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, હું શૂટિંગમાં લીધેલા મારા નિર્ણય વિરુદ્ધ જવા માંગતો નથી.

2 / 5
ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ હરિયાણા સરકાર તરફથી સરકારી નોકરીની ઓફરને ફગાવી દેતા સરબજોતે કહ્યું કે હું પહેલા મારા શૂટિંગ પર કામ કરવા માંગુ છું.

3 / 5
મનુ અને સરબજોત સિંહનું કહેવું છે કે, બંન્ને ગોલ્ડ મેડલ માટે રમી રહ્યા છે. નોકરી માટે નહિ.  મનુ અને સરબજોતને રમતગમત વિભાગમાં ઓફર કરવામાં આવી હતી. આ બંને પહેલા અન્ય ખેલાડીઓને પણ જોબની ઓફર મળી ચૂકી છે.

4 / 5
તમને જણાવી દઈએ કે, ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં કુલ 6 મેડલ જીત્યા છે. ભારતને 3 મેડલ શૂટિંગમાં મળ્યા છે. આ ત્રણેય બ્રોન્ઝ મેડલ છે. એક બ્રોન્ઝ મેડલ રેસલિંગમાં મળ્યો છે અને એક મેડલ હોકીમાં મળ્યો છે. જ્યારે સિલ્વર મેડલ જેવલિન થ્રોમાં મળ્યો છે.

5 / 5
Follow Us:
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video

ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત

સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત

Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ

વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા

Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી

g clip-path="url(#clip0_868_265)">