હાર્દિક પંડ્યાથી અલગ થયાના દોઢ મહિના પછી નતાશા સ્ટેનકોવિક મુંબઈ પરત ફરી, જુઓ ફોટો

સર્બિયન અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક ભારત પરત ફરી છે. અભિનેત્રીના ભારત આવતાની સાથે જ ચાહકોમાં ચર્ચામાં રહી છે. નતાશાના પરત આવવા પાછળ કોઈ ખાસ કારણ છે હોય શકે છે તેવી પણ ચર્ચા થઈ રહી છે.

| Updated on: Sep 02, 2024 | 12:36 PM
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક થોડા સમય પહેલા જ અલગ થવાનો નિર્ણય લીધો છે. નતાશા દિકરાને લઈ પોતાના દેશમાં પરત ફરી હતી.

1 / 5
નતાશાએ સાર્બિયાથી મુંબઈ પરત ફરવાની જાણકારી ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી આપી છે, તેમણે લખ્યું હેલ્લો મુંબઈ, હવે નતાશા કોઈ ઈવેન્ટ માટે આવી છે કે, કોઈ અન્ય કારણોસર તે હાલમાં સામે આવ્યું નથી.

2 / 5
ઓલરાઉન્ડર હાલમાં પોતાના કામમાં વ્યસ્ત છે. નતાશા-દિકરા સાથે સાર્બિયામાં હતી. તે દરમિયાન ચાહકોને લાગતું હતુ કે, નતાશા હવે ભારત ફરશે નહિ પરંતુ આ વચ્ચે નતાશાએ તેના ચાહકોને ગુડ ન્યુઝ આપ્યા છે કે, તે મુંબઈ આવી છે.

3 / 5
નતાશા મુંબઈ પરત ફરતા તેના ચાહકો કહી રહ્યા છે કે, બંન્ને વચ્ચે બધું જ યોગ્ય થઈ જાય. નતાશાની લેટેસ્ટ પોસ્ટમાં તેનો દિકરો અગસ્તય જોવા મળ્યો નથી. હવે જોવાનું રહેશે નતાશા અગસ્ત્યને ભારત લાવી છે કે નહિ.

4 / 5
નતાશા સાથે અલગ થયા બાદ હાર્દિક પંડ્યાનું સિંગર સાથે પણ નામ જોડવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ સુધી ક્રિકેટર પાસેથી કોઈ રિએક્શન સામે આવ્યું નથી.

5 / 5
Follow Us:
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું

ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ

મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી

"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત

મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી

વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસે એકશન પ્લાન તૈયાર

ગણેશ વિસર્જન એક બાજુ રહ્યુ અને વાસણા સોગઠી ગામેથી ઉઠી એકસાથે 8 અર્થીઓ

ચાલતી ટ્રેન પર ચલાવી સાયકલ, Watch Stunt Video

g clip-path="url(#clip0_868_265)">