ગર્લફ્રેન્ડના ઘરે મોકલવામાં આવ્યો ડ્રેસ, FIFA WC વચ્ચે પોલીસના રડાર પર હવે સ્ટાર

ઈંગ્લિશ ટીમ અત્યારે ફિફા વર્લ્ડ કપ (Fifa World Cup 2022)માં વ્યસ્ત છે, પરંતુ એક ઈંગ્લિશ ખેલાડી હાલમાં પોલીસથી બચવાના પ્રયાસમાં વ્યસ્ત છે.આ સાથે તેનું વર્લ્ડકપ રમવાનું સપનું તૂટી ગયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2022 | 3:15 PM
ફિફા વર્લ્ડ કપની વચ્ચે, ઇંગ્લિશ ખેલાડી મેસન ગ્રીનવુડ તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડના ડ્રેસની કિંમત 9,000 રૂપિયા ચૂકવ્યા બાદ મુશ્કેલીમાં છે. હવે પોલીસ તેમની તપાસ કરી રહી છે. પોલીસ એવા દાવાઓની તપાસ કરી રહી છે કે, માન્ચેસ્ટર યુનાઇટેડના ગ્રીનવુડે યૌન પીડિતા માટે ડિઝાઇનર કપડાં માટે ચૂકવણી કરીને જામીનની શરતોનો ભંગ કર્યો હતો. (Mason Greenwood instagram)

1 / 5
ધ સનના અહેવાલ મુજબ કપડાં ઓનલાઈન ખરીદ્યા હતા અને છેલ્લા થોડા દિવસ પહેલા મહિલાના એડ્રસ પર મોકલવામાં આવ્યા હતા. (Mason Greenwood instagram)

2 / 5
જાન્યુઆરીમાં ગ્રીનવુડ પર તેની ગર્લેફેન્ડે હિંસા અને સતામણીનો આરોપ લગાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કર્યા હતા. ત્યારબાદ ઈંગ્લિશ ખેલાડીને પ્રથમ વખત ધરપકડ કરી હતી. આ સાથે તેનું વર્લ્ડકપ રમવાનું સપનું તૂટી ગયું છે.(Mason Greenwood instagram)

3 / 5
મેસન ગ્રીનવુડને પીડિતાથી દૂર રહેવા સહિતની કેટલીક શરતો સાથે જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ હવે સ્ટાર પીડિતાના સંપર્કમાં છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.(Mason Greenwood instagram)

4 / 5
જે વેબસાઈટ પરથી કપડા ખરીદવામાં આવ્યા હતા તે કથિત પીડિતાના ઘરે ઓર્ડર પહોંચાડવાની સ્પષ્ટ સૂચના હતી. એક સૂત્રના જણાવ્યા અનુસાર, ગ્રીને આ આદેશ આપ્યો નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આજે પણ પીડિતા પાસે ગ્રીનવુડના બેક એકાઉન્ટની માહિતી છે.(Mason Greenwood instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">