AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Australian Open 2025 : લક્ષ્ય સેને જીત્યું ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઈટલ, મળી આટલી મોટી પ્રાઈઝ મની

ઓસ્ટ્રેલિયન ઓપન 2025ની ફાઈનલમાં ભારતીય શટલર લક્ષ્ય સેને જાપાનના યુશી તનાકાને હરાવી ખિતાબ પોતાને નામ કર્યો છે. આ તેનો ત્રીજો સુપર 500 ખિતાબ છે. 2025માં તેની આ મોટી જીત પણ છે.

| Updated on: Nov 23, 2025 | 4:40 PM
Share
ભારતીય શટલર લક્ષ્ય સેને વર્ષ 2025માં પોતાનો પહેલો ખિતાબ જીત્યો હતો. સિડનીના સ્ટેટ સ્પોર્ટસ સેન્ટરમાં રમાયેલી બીડબલ્યુએફ સુપર 500 ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં લક્ષ્યે જાપાનના યુશી તનાકાને હરાવી  ખિતાબ પોતાને નામ કર્યો હતો.

1 / 6
 ફાઈનલ મેચમાં લક્ષ્ય સેને જાપાનના યુશી તનાકાને આ મેચમાં સંપુર્ણ ફ્લોપ સાબિત કર્યો હતો. લક્ષ્ય સેને પહેલો સેટ 21-15થી પોતાને નામ કર્યો હતો. બીજી ગેમમાં 21-11થી લક્ષ્ય સેને, સેટ અને મેચ પોતાને નામ કરી હતી. આ સાથે તેમણે ખિતાબ જીત્યો હતો.

2 / 6
લક્ષ્ય સેનને સેમિફાઈનલમાં જીત મેળવવા માટે 80 મિનિટથી વધારેનો સમય લાગ્યો હતો પરંતુ ફાઈનલમાં તેમણે માત્ર 38 મિનિટમાં જીત મેળવી હતી.

3 / 6
તેમણે સેમિફાઈનલમાં ચીની તાઈપના વર્લ્ડ નંબરના 6 ચોઉ તિએન ચેનને ત્રીજી ગેમમાં હરાવ્યું હતુ. શરુઆતની ગેમ હાર્યા બાદ શાનદાર વાપસી કરી હતી.

4 / 6
લક્ષ્ય સેને 2017માં કિદાંબી શ્રીકાંત બાદ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ખિતાબ જીતનારી માત્ર બીજો ભારતીય પુરુષ ખેલાડી બન્યો છે. આ ઐતિહાસિક જીત બાદ તેને પ્રાઈઝ મની તરીકે અંદાજે 32 લાખ રુપિયા અને ત્રીજું સુપર 500નો ખિતાબ જીત્યો છે.

5 / 6
 આ પહેલા તેમણે 2022માં ઈન્ડિયન ઓપન અને આગામી વર્ષે કેનેડા ઓપનનો ખિતાબ જીત્યો હતો.

6 / 6

બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેન, કોચ અને સમગ્ર પરિવાર સામે FIR દાખલ અહી ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">