23 વર્ષની ખેલાડીએ એક ટુર્નામેન્ટ જીતી T20 વર્લ્ડ કપ અને IPL 2024ની વિજેતા ટીમ કરતા વધુ કમાણી કરી

પોલેન્ડની સુપરસ્ટાર ટેનિસ ખેલાડી ઈગા સ્વાન્ટેક સતત ચમકી રહી છે અને તેણે ફરી એકવાર ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું છે. ફ્રેન્ચ ઓપન 2024 મહિલા સિંગલ્સ ફાઈનલમાં ઈગા ઈટાલીની યાસ્મીન પાઓલિનીને 6-2, 6-1થી હરાવી ચેમ્પિયન બની હતી. આ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવા બદલ 23 વર્ષની ખેલાડીને T20 વર્લ્ડ કપ અને IPL 2024ની વિજેતા ટીમ કરતા વધુ ઈનામી રકમ મળશે.

| Updated on: Jun 08, 2024 | 11:09 PM
પેરિસમાં આયોજિત ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં 23 વર્ષની ખેલાડી ઈગા સ્વાન્ટેકે ઈટાલીની યાસ્મીન પાઓલિનીને 6-2, 6-1થી હરાવી કારકિર્દીનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું હતું.

1 / 5

2 / 5
સૌથી ખાસ વાત એ છે કે ઈગા સ્વાન્ટેકને વિજેતા બનવા પર જે ઈનામી રકમ મળી છે, તે IPL 2024 અને T20 વર્લ્ડ કપ 2024માં વિજેતા ટીમોની ઈનામી રકમ કરતા વધુ છે.

3 / 5
ફ્રેન્ચ ઓપન 2024ની મહિલા સિંગલ્સની વિજેતા ઈગા સ્વાન્ટેકને ખિતાબ જીતવા પર ઈનામ તરીકે 24 મિલિયન યુરો એટલે કે લગભગ 21.65 કરોડ રૂપિયા મળશે.

4 / 5
IPL 2024માં વિજેતા ટીમ KKRને 20 કરોડ રૂપિયાનું ઈનામ મળ્યું હતું, જ્યારે હાલમાં ચાલી રહેલ T20 વર્લ્ડ કપ 2024માં વિજેતા બનનાર ટીમને 22.10 કરોડ રૂપિયા ઈનામી રકમ તરીકે મળશે.

5 / 5

Latest News Updates

Follow Us:
ખંભાળિયામાં વરસેલા સાડા ચાર ઈંચ વરસાદથી સર્વત્ર પાણી જ પાણી

અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી

અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ

ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા

માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ

વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ

અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા

સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ

વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર

નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી

g clip-path="url(#clip0_868_265)">