AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દીપિકા પાદુકોણે 165 કરોડની ફિફા વર્લ્ડકપ ટ્રોફીનું કર્યુ અનાવરણ, ફેન્સ માટે ગર્વની ક્ષણ

દીપિકાના ફેન્સ અને તેના પરિવાર માટે આ ગર્વની ક્ષણ હતી. તેના ફેન્સ દ્વારા સોશિયલ મીડિયા પર તેના પ્રત્યેની ખુશી પણ વ્યક્ત કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2022 | 8:57 PM
Share
કતારમાં ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ પહેલા કલોઝિંગ સેરેમની યોજાઈ હતી. આ કલોઝિંગ સેરેમનીમાં નોરા ફતેહી સહિત અનેક કલાકારો એ ધમાકેદાર પર્ફોમન્સ આપ્યુ હતુ.

1 / 5
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ પહેલા કતાર પહોંચી હતી.

2 / 5
ફિફા વર્લ્ડકપ ટ્રોફીનું અનાવરણ કરવા માટે દીપિકાને આમંત્રણ મળ્યુ હતુ.

3 / 5
ફિફા વર્લ્ડકપ 2022ની કલોઝિંગ સેરેમનીમાં દીપિકા એ 165 કરોડની ફિફા વર્લ્ડકપ ટ્રોફીનું અનાવરણ કર્યુ હતુ.

4 / 5

દીપિકાના ફેન્સ અને તેના પરિવાર માટે આ ગર્વની ક્ષણ હતી. તેના ફેન્સ દ્વારા સોશિયલ મીડિયા પર તેના પ્રત્યેની ખુશી પણ વ્યક્ત કરવામાં આવી હતી.

દીપિકાના ફેન્સ અને તેના પરિવાર માટે આ ગર્વની ક્ષણ હતી. તેના ફેન્સ દ્વારા સોશિયલ મીડિયા પર તેના પ્રત્યેની ખુશી પણ વ્યક્ત કરવામાં આવી હતી.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">