AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિજયની કિકથી ગુંજ્યું મેદાન, સબ જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં અમદાવાદ DFAની ટીમ બની ચેમ્પિયન

વડનગર, મહેસાણા ખાતે 20મી જુલાઈથી યોજાયેલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશન (ADFA)ની સબ જૂનિયર ગર્લ્સ ટીમે પોતાની દમદાર રમત બતાવી હતી અને અવિરત મહેનતથી ટૂર્નામેન્ટમાં વિજયધ્વજ ફરકાવ્યા હતા. ADFAની ટીમ અન્ય ટીમોને હરાવી ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી.

| Updated on: Jul 25, 2025 | 10:26 PM
Share
ઈન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશનની ટીમે વિજયધ્વજ ફરકાવ્યા હતા.

1 / 6
પ્રથમ મુકાબલામાં ભાવનગર DFA સામે અમદાવાદ  DFAએ 20-0થી ભવ્ય વિજય મેળવી પોતાનો દાવો મજબૂત કર્યો હતો.

2 / 6
ત્યારબાદ બીજા મુકાબલામાં ભરૂચ DFA સામે અમદાવાદ  DFAએ 5-0થી જીત મેળવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

3 / 6
સેમીફાઈનલમાં અમદાવાદ  DFAએ વડોદરા DFA સામે 6-0થી વિજય પ્રાપ્ત કરી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

4 / 6
ફાઈનલ મેચમાં અમદાવાદ DFA અને જામનગર DFAની મેચ ટાઈ રહ્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં અમદાવાદ DFAએ 4-3થી જીત મેળવી હતી અને ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી.

5 / 6
ગ્યાનાં ગહલોત, હાવ્યા ભવસાર, નવ્યા મહેતા અને અગ્ના જૈને ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને અમદાવાદ DFAને ચેમ્પિયન બનાવવામાં ખાસ યોગદાન આપ્યું હતું.

6 / 6

ફૂટબોલ વિશ્વભરમાં સૌથી વધુ જોવાની અને રમાતી રમત છે. ફૂટબોલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?

અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક

જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત

ગુજરાતના 16 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના થશે અમલી ! Video

Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન

રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો

મનપાનો અનોખો પ્રયાસ! ખાડિયામાં પાણીના કનેક્શન પર લાગશે સ્ટોપ કોક

અમદાવાદમાં હવે જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ

વૃષભને મનગમતું કામ, સિંહને નવી ઓળખાણ અને મીનને યોગ-ધ્યાનથી લાભ

g clip-path="url(#clip0_868_265)">