Soyabean side effects: વધુ પડતા સોયાબીન સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે, જાણો તેના વિશે

Health:: પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર સોયાબીન મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો જ સારું છે. જો તમે તેને વધુ પ્રમાણમાં ખાશો તો શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અમે તમને જણાવીશુ કે તેનાથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 4:36 PM
હાર્ટ ડિસીઝઃ એક્સપર્ટના મતે સોયાબીનમાં ટ્રાન્સ ફેટ જોવા મળે છે, જો તે શરીરમાં વધુ માત્રામાં જાય તો હ્રદય રોગનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં સોયાબીનનું મર્યાદિત માત્રામાં સેવન કરવું સારું છે.

1 / 5
સ્થૂળતા: જો તમે સોયાબીનથી બનેલો ખોરાક વધુ માત્રામાં ખાઓ છો, તો તે તમને સ્થૂળતાનો શિકાર પણ બનાવી શકે છે. તજજ્ઞોના મતે, ભલે તેમાંથી બનેલી વસ્તુઓ ખૂબ જ સ્વાદિષ્ટ હોય, પરંતુ તેને મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ.

2 / 5
એલર્જીઃ ક્યારેક સોયાબીનથી એલર્જી પણ થઈ શકે છે. જો તમને વારંવાર સોયાબીન ખાધા પછી ત્વચા પર ફોલ્લીઓ, બળતરા અથવા દુખાવો થાય છે, તો આજથી જ તેનું સેવન બંધ કરો.

3 / 5
સગર્ભાઃ ડૉક્ટરો પણ ગર્ભવતી મહિલાઓને સોયાબીનનું સેવન કરવાની સલાહ આપે છે. પરંતુ, કેટલીકવાર તે સગર્ભા સ્ત્રીઓ માટે ઉલ્ટી થવાનું કારણ બની શકે છે. આવા કિસ્સામાં, તેનું ઓછું સેવન કરવું શ્રેષ્ઠ છે.

4 / 5
ડાયાબિટીસઃ એવું કહેવાય છે કે જો સોયાબીનને વધુ માત્રામાં ખાવામાં આવે તો તેનાથી બ્લડ શુગર લેવલ વધે છે. એક સમયે તમે તેના કારણે ડાયાબિટીસના દર્દી પણ બની શકો છો.

5 / 5
Follow Us:
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?

શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">