AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શુક્રવાર સુધીમાં ચાંદી થોડી ચમકી શકે છે, COMEX અને MCX ડેટાથી મળી રહ્યા છે ‘રેન્જબાઉન્ડ સંકેતો’

સોમવારે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં ચાંદીના ભાવમાં થોડો વધારો નોંધાયો હતો. બીજી બાજુ, ભારતીય બજારના MCX પર ચાંદીના જુલાઈ વાયદા ₹93,910 પ્રતિ કિલોગ્રામના ભાવ સાથે ટ્રેડ થતા જોવા મળ્યા.

| Updated on: May 05, 2025 | 4:34 PM
સોમવારે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં ચાંદીના ભાવમાં થોડો વધારો નોંધાયો હતો. COMEX પર ચાંદીના જુલાઈ વાયદા $32.595 પ્રતિ ઔંસના ભાવે બંધ થયા, જે 1.04%નો વધારો દર્શાવે છે. બીજી બાજુ, ભારતીય બજારના MCX પર ચાંદીના જુલાઈ વાયદા ₹93,910 પ્રતિ કિલોગ્રામના ભાવ સાથે ટ્રેડ થતા જોવા મળ્યા.

1 / 8
COMEXના 9 મે, 2025ના રોજ સાપ્તાહિક એક્સપાયરીના ઓપ્શન ડેટા અનુસાર, કૉલ ઓપ્શનમાં મોટાભાગના સ્ટ્રાઇક પ્રાઇસ પર પ્રીમિયમમાં ઘટાડો જોવા મળ્યો છે. જેનાથી વધતી જતી ગતિ પર બ્રેક લાગી ગઈ છે.

2 / 8
પુટ ઓપ્શન્સમાં કેટલીક સ્ટ્રાઈક પર પ્રીમિયમની અંદર વધારો થયો છે. આ સંકેતથી જોઈ શકાય છે કે, રોકાણકારો ડાઉનસાઈડ પ્રોટેક્શન લઈ રહ્યા છે. ઓવરઓલ પ્રીમિયમ મુજબ પુટ કોલ પ્રીમિયમ રેશિયો 1.21 જેટલો છે, જે બતાવે છે કે હાલમાં બજારની સ્થિતિ મૂંઝવણે ભરાયેલી છે.

3 / 8
MCX પર સિલ્વર જુલાઈ વાયદાનો ભાવ 93,910 રૂપિયાની આસપાસનો છે. ઓપ્શન ડેટા મુજબ 94,000ના એટીએમ સ્ટ્રાઈક પર પુટ ઓપ્શનનો LTP લગભગ 2844 રૂપિયા છે, જ્યારે કૉલ ઓપ્શનનો LTP 1710 રૂપિયા છે.

4 / 8
મહતમ પેન સ્તર 94,500 રૂપિયા છે, જેનાથી સંકેત મળે છે કે બજાર આ સ્તર તરફ ખેંચાઈ શકે છે.પુટ કૉલ રેશિયો 0.27 છે, જે દર્શાવે છે કે કૉલ રાઇટિંગ વધુ છે અને બજારમાં હળવી તેજી રહી શકે છે.

5 / 8
હાલની એટલે કે, વર્તમાન ભાવની વાત કરીએ તો, ચાંદી 93,910 રૂપિયા પર છે જેનો શુક્રવાર સુધીનો સંભવિત લક્ષ્યાંક 94,200 થી 94,800 રૂપિયાનો છે. ટૂંકમાં કહીએ તો, ચાંદીમાં થોડો અપટ્રેન્ડ અથવા રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ જોવા મળી શકે છે.

6 / 8
રોકાણકારોએ જો રોકાણ કરવું હોય તો તેઓ 93,600 થી 93,800 સુધીના સ્તરે ખરીદી કરી શકે છે. આનો ટાર્ગેટ 94,500 રૂપિયા સુધી જઈ શકે છે. જો સ્ટોપલોસની વાત કરીએ તો, તે 93,200 પર અટકી શકે છે.

7 / 8
ઓપ્શન ટ્રેડર્સને ધ્યાનમાં રાખીને જોઈએ તો, 93,500 અથવા 94,000ના કૉલ ઓપ્શન પર તેઓ ખરીદી શકે છે અને ગુરુવાર સવારે અથવા શુક્રવાર સવારે તેઓ એક્ઝિટ કરી શકે છે.

8 / 8

(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">