AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: 2 નહીં પણ 6 પૈડાં પર દોડી બાઇક, આ જુગાડ જોઈને તમે પણ હેરાન રહી જશો

ભારતીયોના દેશી જુગાડનો કોઈ જવાબ નથી. સોશિયલ મીડિયા પર હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં એક યુવકે સામાન્ય બાઇકને મોડિફાય કરીને 6 પૈડાંવાળી અનોખી બાઇક બનાવી દીધી છે. રસ્તા પર બેધડક દોડતી આ ઊંચી બાઇક અને યુવકની બેલેન્સિંગ સ્કિલ જોઈને લોકો દંગ રહી ગયા છે.

Trending Video: 2 નહીં પણ 6 પૈડાં પર દોડી બાઇક, આ જુગાડ જોઈને તમે પણ હેરાન રહી જશો
Image Credit source: AI Generated
| Updated on: Sep 11, 2026 | 10:05 PM
Share

ભારતીયોના ‘દેશી જુગાડ’ (Jugaad Video) અને ઇનોવેશનનો કોઈ જવાબ નથી. વાહનોને જ્યારે મોડિફાય કરવાની કે એમાં કંઈક તોફાની કરવાની વાત આવે, ત્યારે આપણા દેશના હુનરબાજો એવા-એવા કારનામા કરી બતાવે છે કે, દુનિયા હેરાન રહી જાય છે.

સોશિયલ મીડિયા પર આજકાલ આવો જ એક અતરંગી અને ચોંકાવનારો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરો 2 નહીં પરંતુ 6 પૈડાંવાળી મોટરસાઇકલ રસ્તા પર બેધડક દોડાવતો જોવા મળી રહ્યો છે. આ જુગાડ જોઈને દરેક કોઈ હેરાન રહી ગયું.

4 વધારાના પૈડાં જોડવામાં આવ્યા

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક સામાન્ય દેખાતી બાઇકને લોખંડના ભારે ઊંચા સ્ટ્રક્ચર પર ફિટ કરવામાં આવી છે. બાઇકના અસલી બે પૈડાંની નીચે લોખંડની લાંબી પાઇપ દ્વારા 4 વધારાના પૈડાં જોડવામાં આવ્યા છે. સૌથી હેરાન કરનારી વાત એ છે કે, બાઇક રસ્તાથી ઘણા ફૂટ ઉપર હવામાં છે અને નીચે 6 પૈડાં એક સીડી જેવા ઢાળની જેમ લાઇનસર થઈને રસ્તા પર ચાલી રહ્યા છે.

યુવક કોઈ પણ ડર વગર ખૂબ જ આરામથી ચંપલ પહેરીને, ટી-શર્ટમાં આ વિશાળ 6-પૈડાંવાળી બાઇકને બેલેન્સ કરીને ચલાવી રહ્યો છે. રસ્તા પર આ અનોખો જુગાડ જોઈને લોકો એક ક્ષણ માટે હેરાન રહી ગયા.

વીડિયો જોઈને તમારું મગજ પણ ચોક્કસપણે એક ક્ષણ માટે ચકરાઈ ગયું હશે. વિચારતા હશો કે, આ તો સાચે જ નેક્સ્ટ લેવલનો જુગાડ છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. X (ટ્વિટર) પર વીડિયો rahul225234 નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકો જોઈ ચૂક્યા છે.

લોકોએ કર્યા ‘વખાણ’

એટલું જ નહીં, યુઝર્સ આ છોકરાના એન્જિનિયરિંગ મગજ અને બેલેન્સિંગ સ્કિલના જોરદાર વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ભાઈએ તો એલન મસ્કને પણ પાછળ છોડી દીધા, આને કહેવાય અસલી ઇન્ડિયન ટેલેન્ટ. અન્ય એક યુઝરે લખ્યું કે, રસ્તાના ખાડા પણ હવે આ બાઇકનું કંઈ બગાડી શકશે નહીં. કેટલાક લોકોનું કહેવું છે કે, બેલેન્સ બનાવવું ખરેખર વખાણવા લાયક છે પરંતુ સેફ્ટીનું પણ ધ્યાન રાખવું જોઈતું હતું.

Trending Video: હવે ટ્રેન ટિકિટ બુક કરવા લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી, એક મેસેજ આપ્યો ને AI એ ટિકિટ બુક કરી દીધી

Follow Us
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">