AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: યુદ્ધના ચક્કરમાં 50 ટન સોનું વેચ્યું ! આખા એશિયાની ડિમાન્ડ પૂરી થઈ, માર્કેટમાં રમાઈ ગોલ્ડની ‘મોટી રમત’

શું તમે જાણો છો કે, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલનો દબદબો ધરાવતો એક શક્તિશાળી દેશ હવે ગોલ્ડ એક્સપોર્ટ (સોનાની નિકાસ) ના ક્ષેત્રે પણ ધમાલ મચાવી રહ્યો છે? પશ્ચિમી દેશોના કડક પ્રતિબંધો અને યુદ્ધના વધતા આર્થિક બોજ વચ્ચે આ દેશે રાતોરાત પોતાનો મોટો વેપાર એશિયાઈ બજારો તરફ વાળીને સોનું વેચવામાં એક નવો જ ઈતિહાસ રચ્યો છે.

| Updated on: Sep 13, 2026 | 5:30 PM
Share
રશિયા ક્રૂડ ઓઇલની નિકાસ કર્યા પછી હવે વિશાળ ગોલ્ડ એક્સપોર્ટર (સોનાના નિકાસકાર) તરીકે ઊભરી આવ્યું છે. 'સોનું' વેચવા માટે રશિયા એશિયાઈ દેશો સાથે ડીલ કરી રહ્યું છે. આ વર્ષના પહેલા 6 મહિનામાં હોંગકોંગ રશિયા પાસેથી લગભગ 14.4 અબજ ડોલરની આયાત કરી ચૂક્યું છે, જે ગયા વર્ષે એટલે કે 2025 કરતાં લગભગ 50 ટકાથી પણ વધુ છે.

1 / 7
ખાસ વાત એ છે કે, વર્ષ 2024 અને વર્ષ 2023 ની સરખામણીમાં આ 3 થી 4 ગણું છે. સાથે જ 'હોંગકોંગ' રશિયા પાસેથી ખરીદેલું સોનું એશિયાના અન્ય દેશો સુધી પહોંચાડે છે. રશિયાએ વર્ષ 2026 માં પોતાનું સૌથી વધુ સોનું હોંગકોંગને વેચ્યું છે.

2 / 7
આ પહેલાં વર્ષ 2025 માં હોંગકોંગે રશિયા પાસેથી લગભગ 9.6 અબજ ડોલરનું ગોલ્ડ ઈમ્પોર્ટ કર્યું હતું પરંતુ આ વર્ષે આ આંકડો ઘણો પાછળ રહી ગયો છે. તેની પાછળનું કારણ લંડન સહિતના અન્ય પશ્ચિમી દેશોમાં રશિયાના સોનાની નિકાસ બંધ થવાનું છે.

3 / 7
આ જ કારણ છે કે, રશિયાનું સોનું વેચવાનું એટલે કે એક્સપોર્ટ કરવાનું વલણ એશિયાઈ બજારો તરફ વળ્યું છે. આમાં 'હોંગકોંગ' રશિયા પાસેથી 'સોનું' ખરીદવામાં પ્રથમ ક્રમે છે. આ સમયે સોનાની માંગ દેશમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ઉછાળો મારી રહી છે.

4 / 7
તેમ છતાંય રશિયા પોતાના ખજાનાને એટલે કે સોનાને વેચી રહ્યું છે. આની પાછળનું કારણ રશિયાનું યુક્રેન સાથે વર્ષોથી ચાલી રહેલું યુદ્ધ છે. આમાં રશિયન સરકારનો ખર્ચ ઘણો વધી ગયો છે. એવામાં પોતાની ખોટ પૂરી કરવા માટે રશિયાએ અત્યાર સુધીમાં પોતાનું લગભગ 50 ટન સોનું વેચી દીધું છે.

5 / 7
બીજી તરફ રશિયાએ પોતાનું મોટાભાગનું સોનું એશિયાઈ બજારોમાં વેચ્યું છે. આ જ કારણ છે કે, રશિયા 'સોનું' વેચવાના ક્ષેત્રે એક મોટો ટ્રેડિંગ હબ બનીને ઉભર્યો છે. વિશ્વભરમાં એવા ઘણા દેશો છે કે, જેમની પાસે સોનાના રૂપમાં મોટો ખજાનો ભરેલો છે.

6 / 7
આમાં ચીન પ્રથમ સ્થાને છે. ચીન પાસે 384.3 મેટ્રિક ટન સોનું છે. બીજા નંબરે રશિયા છે, જેના ખજાનામાં લગભગ 345 મેટ્રિક ટન સોનું ભરેલું છે. ત્યારબાદ ત્રીજા સ્થાને ઓસ્ટ્રેલિયા 293.2 ટન અને પછી કેનેડા, પેરુ, ઘાના તેમજ અમેરિકા સહિતના ઘણા દેશો છે.

7 / 7

SIP કે NPS? કરોડોનું ફંડ બનાવવા કયો રસ્તો ઉત્તમ? ₹5,000 ની દર મહિનાની બચત તમને બનાવશે ‘કરોડપતિ’

Follow Us
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?

CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

g clip-path="url(#clip0_868_265)">