AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: એશિયા કપની ફાઇનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા, છતાં કેપ્ટન હરમનપ્રીત કૌરની મેચ બાદ ભારે ટીકા, જાણો કેમ

ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવીને મહિલા એશિયા કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જોકે, આ મેચ કેપ્ટન હરમનપ્રીત કૌરની ભારે ટીકા થઈ હતી. કેટલાક ફેન્સે તો તેની નિવૃત્તિની પણ માંગ કરી છે. ચાલો જાણીએ આવું કેમ થયું.

| Updated on: Sep 11, 2026 | 5:17 PM
Share
ભારતીય ટીમ મહિલા એશિયા કપની ફાઇનલમાં પહોંચી છે. બે વર્ષ પહેલાં, ટીમ ઇન્ડિયા ફાઇનલમાં શ્રીલંકા સામે હારી ગઈ હતી, પરંતુ આ વખતે તેઓ ટ્રોફી ફરીથી જીતવાનું લક્ષ્ય રાખશે.

1 / 7
ટીમ ઇન્ડિયાની શાનદાર જીત છતાં કેપ્ટન હરમનપ્રીત કૌરની મેચ બાદ ભારે ટીકા થઈ હતી. સોશિયલ મીડિયામાં હરમનપ્રીતને ફેન્સે ભારે ટ્રોલ કરી હતી. કેટલાક ફેન્સે તો તેને નિવૃત્તિ લેવાની પણ માંગ કરી છે.

2 / 7
દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં, ભારતે પ્રથમ બેટિંગ કરી અને 149 રન બનાવ્યા. ટીમ ઇન્ડિયા માટે, શેફાલી વર્માએ માત્ર 40 બોલમાં 64 રન બનાવ્યા. રિચા ઘોષે 16 બોલમાં 21 રન બનાવ્યા, અને દીપ્તિ શર્માએ 6 બોલમાં 13 રન બનાવ્યા.

3 / 7
આ બધા વચ્ચે, ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ 24 રનનું યોગદાન આપ્યું અને અણનમ રહી. જોકે, તેણે જે ગતિથી આ રન બનાવ્યા તે ચિંતાજનક હતું. હરમનપ્રીતે 28 બોલનો સામનો કર્યો અને 24 રન બનાવ્યા. તેની રન બનાવવાની ગતિ વધુ ધીમી હતી.

4 / 7
એક સમયે હરમનપ્રીતે 15 બોલમાં ફક્ત 3 રન બનાવ્યા હતા, જે T20 મેચ માટે ખૂબ જ ધીમા અને ચોંકાવનાર છે. અંતે, તેણે બે છગ્ગા ફટકારીને થોડી રિકવરી કરી હતી, પરંતુ તેની ઇનિંગે બધાને નિરાશ કર્યા હતા.

5 / 7
હરમનપ્રીતની ઇનિંગની સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે, ચાહકોએ તેણીને નિવૃત્તિ લેવાની માંગ કરી છે. આ ફક્ત એક મેચની નહીં, પરંતુ આખી ટુર્નામેન્ટની કહાની  છે. થાઇલેન્ડ સામેની પહેલી મેચમાં, તેણી 9 બોલમાં ફક્ત 5 રન બનાવી શકી હતી, જ્યારે હોંગકોંગ સામે, તેણીએ 9 બોલમાં 10 રન બનાવ્યા હતા. પાકિસ્તાન સામે લક્ષ્ય નાનો હતો, અને તેણીએ 18 બોલમાં 18 રન બનાવીને  ટીમને લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરી હતી.

6 / 7
આ વર્ષે, હરમન કુલ 18 T20 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે, જેમાંથી સાતમાં તેનો સ્ટ્રાઇક રેટ 100 કે તેથી ઓછો છે. પરિણામે, તે સતત પ્રશ્નોથી ઘેરાયેલી રહી છે, અને આવી બેટિંગ પછી, તેની સ્થિતિ સુધરવાને બદલે વધુ ખરાબ થવાની શક્યતા છે. હવે બધાની નજર ફાઇનલ પર છે, જ્યાં ભારતીય કેપ્ટન પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. (PC:PTI/X)

7 / 7

Breaking News: ટીમ ઈન્ડિયાની સુરક્ષામાં ચૂક, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમથી આવ્યા ચોંકાવનારા સમાચાર

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ

ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું

પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ

g clip-path="url(#clip0_868_265)">