AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ચૂંટણીની 40થી વધુ અલગ-અલગ એપ્લિકેશન્સને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવીને ECINET સિસ્ટમ તૈયાર કરાઈ

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે, 1000થી વધુ ઈલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC) ના સભ્યોને સંબોધતા જણાવ્યું કે, ભારત 90 કરોડથી વધુ મતદારો ધરાવતો વિશ્વનો સૌથી મોટો અને જીવંત લોકશાહી દેશ છે. વિશ્વના અનેક ખંડો અને દેશોના કુલ મતદારોને એકત્ર કરીએ, તો પણ ભારતનો મતદારોનો આંકડો તેનાથી મોટો થાય છે.

| Updated on: Sep 11, 2026 | 8:46 PM
Share
મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ઇલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC - Electoral Literacy Club) અને ECINET એપ પર રિજનલ કોન્ફરન્સનું  આયોજન કરવામાં આવ્યું હતું.

1 / 8
બદલાતા ડિજિટલ યુગમાં હવે ELC 2.0ના માધ્યમથી શાળાઓ અને કોલેજોમાં આ ક્લબ્સને વર્ષભર કાર્યરત, અનુભવજન્ય અને ડિજિટલ પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે.

2 / 8
ચૂંટણી પંચ દ્વારા મતદારો અને ચૂંટણી સંચાલનની 40થી વધુ અલગ-અલગ એપ્લિકેશન્સને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવીને સુવિધાજનક ECINET સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે

3 / 8
18 વર્ષ પૂરા કરનાર દરેક નાગરિકનું નામ મતદાર યાદીમાં ઉમેરાવું જોઈએ અને મતદાનના દિવસે પોતાની ફરજ અદા કરવી જોઈએ. આ સુવિધાને સરળ બનાવવા માટે ચૂંટણી પંચની વિવિધ સેવાઓને એક જ પ્લેટફોર્મ પર લાવી 'ECINET' એપ લોન્ચ કરવામાં આવી છે.

4 / 8
ભારત 90 કરોડથી વધુ મતદારો ધરાવતો વિશ્વનો સૌથી મોટો અને જીવંત લોકશાહી દેશ છે. વિશ્વના અનેક ખંડો અને દેશોના કુલ મતદારોને એકત્ર કરીએ, તો પણ ભારતનો મતદારોનો આંકડો તેનાથી મોટો થાય છે.

5 / 8
લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ સાથે ડેપ્યુટેશન પરના કર્મીઓ મળીને કુલ 1 કરોડ 80 લાખ જેટલો સ્ટાફ કામગીરીમાં જોડાય છે, જે ભારતીય ચૂંટણી પંચને વિશ્વની સૌથી મોટી સંસ્થા બનાવે

6 / 8
દેશમાં મતદાર યાદી બનાવવાથી લઈને મતદાન અને મતગણતરી સુધીની તમામ પ્રક્રિયાઓ અત્યંત ખુલ્લી અને વિશ્વસનીય છે. 11 લાખથી વધુ બૂથ લેવલ ઓફિસર્સ (BLO)ની કામગીરી અને વિવિધ રાજકીય પક્ષોના ઓડિટ હેઠળ મતદાર યાદી તૈયાર થાય છે.

7 / 8
વિવિધ વિધાનસભા ચૂંટણીઓમાં થયેલા ઉચ્ચ મતદાન ટકાવારીના ઉદાહરણો આપીને આગામી સમયમાં ગુજરાત પણ ઊંચા મતદાનનો લક્ષ્યાંક હાંસલ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.

8 / 8

Breaking News : અમદાવાદમાં નિયમ કરતા વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિ સ્થપાતા આયોજકો સામે પોલીસ ફરિયાદ

Follow Us
વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ

ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'

ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video

કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ

કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું

દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ

ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી

વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ

ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના મોત, સરકારે કરી જાહેરાત

અમદાવાદમાં વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિ સ્થપાતા આયોજકો સામે પોલીસ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">