AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કેનેડામાં ભારતીયો માટે સારા સમાચાર, સ્ટડી પરમિટ વિના કરી શકશે અભ્યાસ, જાણો નવો નિયમ

કેનેડાએ વિદેશી કામદારો માટે નવી ઈમિગ્રેશન નીતિ જાહેર કરી છે. હવે માન્ય વર્ક પરમિટ ધારકો ચોક્કસ શરતો હેઠળ અલગ સ્ટડી પરમિટ વિના અભ્યાસ કરી શકશે, જેનાથી ભારતીયોને ખાસ ફાયદો થશે.

| Updated on: Sep 11, 2026 | 5:18 PM
Share
કેનેડામાં ઈમિગ્રેશન નિયમોમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. હવે કેનેડા સરકારે વિદેશી કામદારો, જેમાં મોટી સંખ્યામાં ભારતીયો પણ સામેલ છે, માટે મહત્વપૂર્ણ રાહતની જાહેરાત કરી છે. નવી અસ્થાયી જાહેર નીતિ હેઠળ માન્ય વર્ક પરમિટ ધરાવતા વિદેશી નાગરિકોને ચોક્કસ શરતો હેઠળ અલગથી સ્ટડી પરમિટ લીધા વિના અભ્યાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

1 / 7
કેનેડાના ઈમિગ્રેશન વિભાગે 9 સપ્ટેમ્બર 2026ના રોજ આ નવી નીતિ જાહેર કરી છે. આ નિયમ હેઠળ વર્ક પરમિટ ધરાવતા લોકો કેનેડામાં નોકરીની સાથે અભ્યાસ પણ કરી શકશે. જોકે, આ સુવિધા દરેક પ્રકારના અભ્યાસક્રમ માટે લાગુ પડતી નથી.

2 / 7
નવી નીતિનો લાભ લેવા માટે અભ્યાસક્રમનો સમયગાળો મહત્તમ 6 મહિના અથવા તેનાથી ઓછો હોવો જોઈએ અને વર્ક પરમિટની માન્યતા દરમિયાન જ અભ્યાસ પૂર્ણ કરવો જરૂરી છે.

3 / 7
કેનેડાના ઈમિગ્રેશન અને રેફ્યુજી પ્રોટેક્શન રેગ્યુલેશન્સની કલમ 188(1)(c) મુજબ, કેટલીક પરિસ્થિતિઓમાં વિદેશી નાગરિકોને સ્ટડી પરમિટ વિના 6 મહિના અથવા તેનાથી ઓછા સમયનો અભ્યાસ કરવાની મંજૂરી પહેલેથી જ છે. નવી જાહેર નીતિ આ નિયમને વર્ક પરમિટ ધારકો માટે વધુ સ્પષ્ટ અને વ્યવહારુ બનાવે છે.

4 / 7
આ નીતિ 4 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવી છે અને હાલ 31 ડિસેમ્બર 2027 સુધી લાગુ રહેવાની છે. જોકે, સરકાર તેને કોઈપણ સમયે રદ અથવા તેમાં ફેરફાર કરી શકે છે.

5 / 7
આ નિર્ણયથી કેનેડામાં કામ કરતા ભારતીયોને ખાસ ફાયદો થઈ શકે છે. ઘણા ભારતીય કામદારો નોકરીની સાથે વધારાની સ્કિલ, સર્ટિફિકેટ અથવા ટૂંકા ગાળાનો કોર્સ કરવા ઈચ્છે છે.

6 / 7
નવી નીતિના કારણે આવા લોકોને અલગથી સ્ટડી પરમિટ મેળવવાની પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નહીં પડે, જેના કારણે તેઓ નોકરી ચાલુ રાખીને પોતાના શિક્ષણ અને કારકિર્દીને આગળ વધારી શકશે.

7 / 7

કેનેડામાં આ કોર્સની કરી રહ્યા છો સ્ટડી ? PR મેળવવાની તક વધી શકે છે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

Follow Us
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ

ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી

વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ

ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના મોત, સરકારે કરી જાહેરાત

અમદાવાદમાં વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિ સ્થપાતા આયોજકો સામે પોલીસ ફરિયાદ

શ્યામ સંગીની માર્કેટ આગ કેસ: જાણીજોઈને લગાવી હતી આગ

દેવભૂમિ દ્વારકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, છૂટોછવાયો વરસાદ

અંબાજી-ગબ્બર કોરિડોરને ગુજરાત હાઈકોર્ટની લીલીઝંડી - જુઓ Video

ગીર પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ

ગિફ્ટ સિટીમાં દારૂની રમઝટ: 2 વર્ષમાં ₹87.39 લાખની આવક

g clip-path="url(#clip0_868_265)">