10-09-2026

એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમ કોની સામે ટકરાશે?

એશિયન ગેમ્સ  19 સપ્ટેમ્બરથી શરૂ થશે, પરંતુ ક્રિકેટ મેચ 17 સપ્ટેમ્બરથી  શરૂ થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મહિલા ક્રિકેટ મેચ  17 સપ્ટેમ્બરથી  22 સપ્ટેમ્બર  સુધી ચાલશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પુરુષોની ક્રિકેટ મેચ 24 સપ્ટેમ્બરથી  3 ઓક્ટોબર  સુધી રમાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મહિલા ક્રિકેટમાં કુલ આઠ ટીમો ભાગ લેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પુરુષોની ક્રિકેટ કુલ  10 ટીમો ભાગ લેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતની પુરુષ અને મહિલા ટીમો સીધી ક્વાર્ટર ફાઇનલ રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મહિલા ટીમ  18 સપ્ટેમ્બરે જાપાન સામે રમશે,  20 સપ્ટેમ્બરે સેમિફાઇનલ અને  22 સપ્ટેમ્બરે ફાઇનલ રમાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પુરુષોની ટીમ  28 સપ્ટેમ્બરે ક્વાર્ટર ફાઇનલ, 1 ઓક્ટોબરે સેમિફાઇનલ અને  3 ઓક્ટોબરે   ફાઇનલ રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM