AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરમાં શમીનો છોડ લગાવવો જોઈએ કે નહીં ? જાણો વાસ્તુ શું કહે છે

ઘણા મંદિરના બાગમાં પણ શમી જોવા મળે છે, પણ શું શમીના છોડને ઘરમાં ઉગાડી શકાય, આ અંગે વાસ્તુ શાસ્ત્ર શું કહે છે ચાલો જાણીએ

| Updated on: Sep 29, 2025 | 3:23 PM
Share
હિન્દુ શાસ્ત્રોમાં અમુક છોડની પૂજા કરવાનો ઉલ્લેખ છે, માનવામાં આવે છે કે તેમાં દેવતાઓનો વાસ હોય છે. શમી, કેળા, વડ, લીમડો, પીપળો જેવા ઘણા વૃક્ષો છે જેની પૂજા કરવામાં આવે છે. તેમાં પણ શિવજીને પ્રિય એવા  શમીના પાન જે મોટાભાગે શિવ મંદિરમાં લોકોને શિવલિંગ પર ચઢાવતા જોયા છે.

1 / 7
ઘણા મંદિરના બાગમાં પણ શમી જોવા મળે છે, પણ શું શમીના છોડને ઘરમાં ઉગાડી શકાય, આ અંગે વાસ્તુ શાસ્ત્ર શું કહે છે ચાલો જાણીએ

ઘણા મંદિરના બાગમાં પણ શમી જોવા મળે છે, પણ શું શમીના છોડને ઘરમાં ઉગાડી શકાય, આ અંગે વાસ્તુ શાસ્ત્ર શું કહે છે ચાલો જાણીએ

2 / 7
શમીના છોડને ક્યારેય ઘરમાં ન લગાવવા જોઈએ. આ છોડ ઘરમાં લગાવવાથી તમારા જીવન પર નકારાત્મક અસર પડી શકે છે.

3 / 7
શમીના છોડને શનિદેવનું પ્રિય પણ  માનવામાં આવે છે. ઘરમાં શમીનો  છોડ લગાવવાથી તમારા ઘરમાં શનિનો પ્રવેશ થાય છે, જે તમારા જીવનમાં ઉથલ-પાથલ લાવી શકે છે.

4 / 7
ઘરના ઉત્તર-પૂર્વ અથવા દક્ષિણ-પૂર્વ ખૂણામાં શમીનું વૃક્ષ લગાવવાથી પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. આનાથી તેમના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. આનાથી સંપત્તિ પ્રાપ્ત કરવામાં અવરોધો, સંઘર્ષો અને તણાવ આવી શકે છે.

5 / 7
શમીનું વૃક્ષ કાંટાળું છે, અને તેને તમારા ઘરમાં લગાવવાથી સંબંધોમાં કડવાશ આવી શકે છે.

6 / 7
ઘરમાં શમીનું વૃક્ષ લગાવવાને બદલે, તમે તેને શનિ મંદિરમાં લગાવી શકો છો. શનિવારે શનિ મંદિરમાં વાવેલા શમી વૃક્ષની પૂજા કરી શકો છો કે કોઈ મંદિરની આસપાસ આ છોડ લગાવી શકો છો.

7 / 7

ઘરમાં ધૂપ કેમ કરવામાં આવે છે? જાણો તેના ફાયદા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
અમદાવાદમાં હીટવેવ વચ્ચે મતદાન: તંત્રની મેગા તૈયારી અને ખાસ વ્યવસ્થા

ભુજ વોર્ડ-8માં ભાજપનો વિરોધ: ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધના બેનર

SIR સુધારા છતા મતદાર યાદીમાં એક જ મતદારના એક કરતા વધુ નામ

રોડ નહીં તો વોટ નહીં: છોટાઉદેપુરમાં સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કાર

30 વર્ષથી પાણી પોલિટિક્સથી પ્રજાને ભરમાવવામાં આવે છે: હેમાંગ જોશી

ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો, રૂપાલાએ કહ્યું-ખાનદાન જોઈ મત આપો-Video

ખેડામાં નકલી મતદાન મથક ઉભુ કર્યાનો આક્ષેપ, કોંગ્રેસ ઉમેદવારનો આરોપ

ગુજરાતીઓ સાવધાન! 149 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટશે? અંબાલાલ પટેલની આગાહી

નવા સાહસો નફાકારક સાબિત થઈ શકે છે, વજનને નિયંત્રણમાં રાખો

વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ

g clip-path="url(#clip0_868_265)">