Zerodha Invest: ઝેરોધાએ BSEમાં ઘટાડ્યો પોતાનો હિસ્સો, પોર્ટફોલિયોમાં જોડાઈ આ લિકર કંપની, જાણો ડીટેલ્સ
નીતિન અને નિખિલ કામથની માલિકીની કંપની ઝેરોધાએ BSEમાં તેનો હિસ્સો ઘટાડ્યો છે. પ્રથમ ક્વાર્ટરમાં શેરહોલ્ડિંગની માહિતી બહાર આવ્યા બાદ આ વાત સામે આવી છે. જો કે, ઝેરોધાએ પોર્ટફોલિયોમાં એક લિકર કંપનીનો ઉમેરો કર્યો છે. ચાલો ઝેરોધાના આ શેરહોલ્ડિંગ વિશે વિગતોમાં જાણીએ
Most Read Stories