ગુજરાતની આ સિમેન્ટ કંપની થઈ NSE લિસ્ટીંગ, રોકાણકારો હવે NSE માં કરી શકશે ટ્રેડિંગ, જાણો તારીખ

સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડે NSE લિસ્ટિંગ થયું છે. મહત્વનું છે કે આ એક ગુજરાતની કંપની છે. ઇક્વિટી શેરના લિસ્ટિંગ અને ટ્રેડિંગ માટે NSE લિમિટેડની મંજૂરીની રાહ જોવાઈ રહી હતી જોકે આ રાહનો અંત આવ્યો છે. ક્યારથી રોકાણકારો ટ્રેડિંગ કરી શકશે તેને લઈને પણ તારીખ જાહેર કરવામાં આવી છે.

| Updated on: Feb 23, 2024 | 7:59 PM
સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર તેના ઇક્વિટી શેરના લિસ્ટિંગ અને ટ્રેડિંગ માટે NSE લિમિટેડની મંજૂરીની માંગી હતી. જોકે આ મંજૂરી આજે 23 ફેબ્રુઆરીના રોજ મળી ગઈ છે. ટ્રેડિંગની ક્યારથી શરૂઆત થશે તેનો સમય પણ અનક્કી કરી દેવામાં આવ્યો છે.

1 / 5
સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ એ ગુજરાતની કંપની છે. રાણાવાવ ગુજરાત ખાતે તેની રજિસ્ટર્ડ ઓફિસ આવેલી છે. હાથી સિમેન્ટના નામથી સમગ્ર ભારતમાં મોટાપાયે વેપાર ચાલી રહ્યો છે.

2 / 5
NSE માં લિસ્ટીંગ માટે અરજી પર પ્રક્રિયા કરવામાં આવી અને NSE લિમિટેડ તરફથી શરૂઆત અથવા ટ્રેડિંગની તારીખ માટે પરિપત્ર મળે તેની રાહ કંપની જોઈ રહી હતી. જોકે હવે રોકાણકરો માટે સારા સમાચાર આવ્યા છે. રોકાણકારો  આગામી 27 ફેબ્રુઆરીથી NSE માં ટ્રેડિંગ કરી શકશે.

3 / 5
સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડના શેર. BSE પર શુક્રવારે સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડનો શેર 120.66 સાથે બંધ થયો હતો. જે 2.79 ટકાનો વધારો છે.

4 / 5
સૌરાષ્ટ્ર સિમેન્ટ ના 2022-23 ના વેચાણ પર નજર કરવામાં આવે તો ડિસેમ્બર 2023માં ચોખ્ખું વેચાણ રૂ. 88.2% વધીને રૂ. 446.69 કરોડ થયું હતું. ડિસેમ્બર 2022માં 237.36 કરોડ હતું. ત્રિમાસિક ચોખ્ખો નફો ડિસેમ્બર 2023માં 12.57 કરોડ થી વધી 306.52% થયો. જે ડિસેમ્બર 2022માં 6.09 કરોડ હતો. સૌરાષ્ટ્ર સિમેન્ટ EPS વધીને ડિસેમ્બર 2023 માં 1.13 રૂપિયા થઈ જે ડિસેમ્બર 2022માં 0.87 રૂપિયા થયું હતું. સૌરાષ્ટ્ર સિમેન્ટના શેર 21 ફેબ્રુઆરી, 2024 (BSE) ના રોજ 114.39 પર બંધ થયા અને છેલ્લા 6 મહિનામાં 60.66% અને છેલ્લા 12 મહિનામાં 104.82% વળતર આપ્યું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ

રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો

કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો

ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ

g clip-path="url(#clip0_868_265)">