‘કહાની ઘર ઘર કી’ની પાર્વતીનો આજે Birthday, 900 રૂપિયા હતી પહેલી સેલરી

ટીવી જગતમાં કરોડો લોકોના દિલ પર રાજ કરનાર સાક્ષી તંવરનો આજે જન્મદિન છે. પાર્વતીના પાત્રથી ભારતભરમાં નામના મેળવનાર સાક્ષીના જન્મદિન પર જાણો તેની કારકીર્દી વિષે.

  • tv9 webdesk37
  • Published On - 16:03 PM, 12 Jan 2021
સાક્ષીની પહેલી જોબ દિલ્લીમાં સેલ્સ ટ્રેનીની હતી. આ જોબ માટે સાક્ષીને પહેલી સેલરી 900 રૂપિયા મળતી હતી.
ધોરણ 12 બાદ તેને આ જોબ મળી હતી. પહેલા પગારમાંથી સાક્ષીએ સાડી ખરીદી હતી.
ધોરણ 12 બાદ તેને આ જોબ મળી હતી. પહેલા પગારમાંથી સાક્ષીએ સાડી ખરીદી હતી.
મુંબઈ આવ્યા બાદ ઘણા સ્ટ્રગલ બાદ તેને શો મળ્યો. પરંતુ તેને સ્ટાર બનાવી એકતા કપૂરની સિરિયલ 'કહાની ઘર ઘર કી'એ. જેમાં તેણે પાર્વતીનું પાત્ર ભજવ્યું હતું.
રામ કપૂર સાથે બડે અચ્છે લગતે હૈમાં તેણે રામ કપૂર સાથે કામ કર્યું. આ જોડી ખુબ હીટ થઇ.
સાક્ષીએ આ ઉપરાંત ડીજીટલ પ્લેટફોર્મમાં પણ કામ કર્યું છે. હમણા તેઓ M.O.M માં જોવા મળ્યા હતા.