Russia Ukraine War: માત્ર પુતિન જ નહીં, યુક્રેનની સેના આ ‘દુશ્મન’નો પણ કરી રહી છે સામનો

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને એક અઠવાડિયુ વીતી ગયું છે. પુતિનની સેના ઉપરાંત યુક્રેનિયન સૈનિકો બીજા 'દુશ્મન'નો પણ હાલ સામનો કરી રહ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 6:30 PM
રશિયન સેના યુક્રેન પર સતત બોમ્બનો વરસાદ કરી રહી છે.છતા પણ રશિયન રાષ્ટ્રપતિ યુક્રેનના સૈનિકો અને ત્યાંના લોકોનું મનોબળ તોડવામાં નિષ્ફળ રહ્યા છે.

1 / 6

યુક્રેન પર રશિયાના આક્રમણના નવમા દિવસે પણ પુતિન રાજધાની કિવને કબજે કરી શક્યા નથી.બીજી તરફ યુક્રેનનો દાવો છે કે 9000 થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે.

2 / 6
આટલું જ નહીં,યુક્રેનનો એવો પણ દાવો છે કે તેણે 33 રશિયન એરક્રાફ્ટ, 37 હેલિકોપ્ટર અને 251 ટેન્ક સહિત મોટી સંખ્યામાં હથિયારોનો નાશ કર્યો છે.

3 / 6
પુતિનની સેનાએ યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર પણ કબજો કરી લીધો છે. ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વિશ્વનો 9મો સૌથી મોટો પ્લાન્ટ છે.

4 / 6

યુક્રેનની સેના રશિયાના હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે.મળતી માહિતી મુજબ રશિયન સૈનિકોને હાલ બંધક બનાવવામાં આવી રહ્યા છે.

5 / 6

જોકે,રશિયાની સાથે યુક્રેન બીજા 'દુશ્મન'નો પણ સામનો કરી રહ્યું છે. અહીં ઘણી જગ્યાએ સખત શિયાળો છે. લુહાન્સ્ક પ્રદેશમાં તાપમાન માઈનસ 9 ડિગ્રી થઈ ગયું છે. ભારે હિમવર્ષામાં પણ યુક્રેનની સેના યુદ્ધના મેદાનમાં ઊભી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

g clip-path="url(#clip0_868_265)">