AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Richest City of Gujarat : ગુજરાતનું સૌથી અમીર શહેર, જ્યાંથી નીકળ્યા દુનિયાના 8 મોટા અબજોપતિઓ, જાણો નામ

ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ ધનિક લોકો રહે છે? તે જાણવું તમારા માટે રસપ્રદ રહેશે. ત્યારે અહીં ગુજરાતના એ જિલ્લા વિશે વાત કરવામાં આવી છે જેની વિશેષતા એક કરતાં અનેક છે.

| Updated on: Jul 03, 2025 | 4:26 PM
Share
ગુજરાત ભારતનું પાંચમું સૌથી મોટું રાજ્ય છે. જેમાં અનેક અમીર લોકો રહે છે.

1 / 6
ગુજરાતમાં 34 જિલ્લાઓ છે, જેમાં ઘણા શહેરોનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ ધનિક લોકો રહે છે

2 / 6
ગુજરાતના અમદાવાદમાં સૌથી વધુ ધનિક લોકો રહે છે. અમદાવાદ દેશનું ચોથું શહેર છે જ્યાં સૌથી વધુ અબજોપતિઓ રહે છે

3 / 6
ફોર્બ્સ ઇન્ડિયાની 'ધ બિલિયોનેર્સ ઓફ અમદાવાદ' યાદીમાં અમદાવાદના 8 અબજોપતિઓનો સમાવેશ થાય છે

4 / 6
આમાં કરસનભાઈ પટેલ (નિરમા), ગૌતમ અદાણી (અદાણી ગ્રુપ), મહેતા પરિવાર (ટોરેન્ટ) વગેરેનો સમાવેશ થાય છે.

5 / 6
અમદાવાદ દેશના મુખ્ય ફાર્માસ્યુટિકલ હબમાંનું એક છે. અમદાવાદ માત્ર ફાર્મા માટે જ નહીં પરંતુ ટેક સ્ટાર્ટઅપ્સ માટે પણ હબ બની રહ્યું છે.

6 / 6

Ahmedabad Richest People : અમદાવાદના સૌથી અમીર 5 વ્યક્તિ, અહીં ક્લિક કરો અને જાણો કોણ છે ટોચ પર

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video

ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'

સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ

ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'

તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા

ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં

દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ

અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો

Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..

બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">