Gujarati News Mumbai | reliance will start jio drive in theatre in mumbai world first roof top theatre
મુંબઈગરાઓ માટે ખુશખબર, મુંબઈમાં ભારતનું પહેલુ ‘ઓપન એર રૂફટોપ ડ્રાઈવ ઈન થિયેટર’ ખોલશે આ કંપની
હવે વિદેશની જેમ તમે ભારતમાં કોઈપણ ઓપન થિયેટરમાં તમારી મનપસંદ ફિલ્મ જોઈ શકશો. રિલાયન્સ આવો પહેલો 'સિનેમા હોલ' ખોલવા જઈ રહી છે જે છત પર (રૂફ ટોપ) હશે. તેનું નામ Jio ડ્રાઈવ-ઈન થિયેટર હશે. તે સંપૂર્ણપણે ઓપન એર થિયેટર હશે એટલે કે લોકો ખુલ્લામાં બેસીને મૂવી જોવાનો આનંદ માણી શકશે.
Share

આ ભારતનું પ્રથમ 'રૂફ ટોપ, ઓપન એર થિયેટર' હશે. કોવિડને કારણે સિનેમા જગત પર પડેલી અસરને જોતા આ મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
1 / 5

કોવિડ બાદ સિનેમા અને થિયેટરના વ્યવસાય પર સૌથી વધુ અસર જોવા મળી છે. જો કે હવે થિયેટરો ખુલી રહ્યા છે, ત્યાં જતા લોકોને ચેપ લાગવાનું જોખમ છે.
2 / 5

તેનાથી બચવા માટે સમગ્ર વિશ્વમાં ઓપન એર થિયેટરનો કોન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો છે.
3 / 5

આ પ્રકારનું થિયેટર ખુલ્લી હવામાં અથવા ટેરેસ પર હોય છે. તેથી લોકો એકબીજાના સંપર્કમાં આવતા નથી અને ચેપનું જોખમ ઓછુ રહે છે.
4 / 5

આવા થિયેટરોમાં એક વિશાળ આઉટડોર સ્ક્રીન હોય છે જેના કારણે લોકો પોતાની સુવિધા મુજબ ફિલ્મનો આનંદ ઉઠાવી શકે છે. અવાજ માટે રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ થાય છે અથવા બાહ્ય સ્પીકર્સ ઇન્સ્ટોલ કરેલા હોય છે.
5 / 5
Related Photo Gallery
Travel Tips : દિવાળી અને છઠ પૂજા પર ઘરે જવું મુશ્કેલ બન્યું
ઠંડું પાણી કે ગરમ ચા પીતા જ દાંતમાં દુખાવો થાય છે? જાણો શું કરવું
અમદાવાદમાં સોનું સસ્તું! 10 દિવસમાં ભાવમાં કેટલો ઉતાર-ચઢાવ? જાણો રેટ
કિચનના સ્લેબ પર જામેલી તેલ-મસાલાની સખત ચિકાશ આ રીતે કરો દૂર
મુસાફરી દરમિયાન હાઈજીન ટિપ્સનું ધ્યાન રાખો
દશેરા પર આ પક્ષીનાં દર્શન શુભ? જાણો શ્રીરામ સાથે જોડાયેલી કથા
જો પત્નીને પૈસા ભેટમાં આપ્યા હોય, તો પણ તમારે ટેક્સ ચૂકવવો પડશે
Bigg Boss 20મા માહી વિજે કર્યો મોટો ખુલાસો
આ 5 વસ્તુઓથી ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ઝડપથી વધવા લાગશે
મુનમુન દત્તાના આલીશાન ઘરમાં નવરાત્રિની પૂજા
નવરાત્રિમાં સોનાની ચમક ફિક્કી! ત્રણ દિવસમાં ₹2,140નો ઘટાડો
બીમારીમાં જ નહીં, રોજના ભોજનમાં પણ ખીચડી ખાઓ! જાણો પૌષ્ટિક રેસિપી
ગૌતમ ગંભીરનો પહેલો પ્રેમ કેમ અધૂરો રહ્યો? ધોરણ 12ની ઘટના બની કારણ
બદલાતા વાતાવરણમાં નાગરવેલના પાનના આ 5 ઘરેલુ નુસ્ખા આપશે રાહત
પ્રજ્ઞાન ઓઝાનો પરિવાર જુઓ
આજનું રાશિફળ: ધનલાભ, નોકરી અને વેપારમાં સફળતાના યોગ
ઈશાન વેસ્ટ ઈન્ડિઝના બોલરો માટે બનશે કાળ! હૈદરાબાદનો રેકોર્ડ છે શાનદાર
IPL 2027: રોહિત શર્મા ફરી બનશે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન ?
બલ્બ અને ટ્યુબલાઈટ સાફ કરવા અપનાવો આ 5 સરળ ઘરેલુ ઉપાય
ચીને ખરીદ્યું 15 લાખ કરોડનું સોનું, હવે આગળ માર્કેટમાં ભાવ કઈ તરફ જશે?
IPL 2027માં રમશે MS ધોની? CSKના CEOએ આપ્યો જવાબ
પરફેક્ટ ખટ-મીઠું અને તીખું પાણીપૂરીનું પાણી ઘરે કેવી રીતે બનાવવું?
બાળકો સાથે સેલેબ્સના સંબંધોમાં તિરાડ, જાણો આ 7 મોટા વિવાદો!
ક્રિકેટ બાદ હવે વિરાટ કોહલીની નવી ઈનિંગ, ડેબ્યૂ કરતાં જ કહી મોટી વાત
કેપ્ટન બનતાં જ મંધાનાને મળી ખુશખબર, ICC રેન્કિંગમાં 2 ભારતીય નંબર-1
ઊંચા ફાસ્ટ બોલરોનું ઘર!... 6 ફૂટ 5 ઇંચથી વધુ હાઈટના 5 બોલર એક ટીમમાં
સોનામાં થયો 'મોટો બદલાવ'! શું હવે Gold વધુ મોંઘું થશે?
ખાટુ શ્યામજી અને રાજસ્થાન પ્રવાસ: IRCTC લાવ્યું ખાસ ટુર પેકેજ
મુકેશ અંબાણીની કંપનીનો 200 રુપિયાથી પણ ઓછી કિંમતનો પ્લાન
Gold-Silver કે ઇક્વિટી? તહેવારોની સિઝનમાં ₹10 લાખ ક્યાં ઇન્વેસ્ટ કરવા?
બજારમાં કડાકા વચ્ચે 'સોના' પર ભરોસો, ગોલ્ડ ETF એ તોડ્યા 'તમામ રેકોર્ડ'
શુભમન ગિલે પાંચમી વખત આ ICC એવોર્ડ જીત્યો
મુંબઈમાં 53માં માળે માધુરી દીક્ષિતનો 48 કરોડનું આલિશાન ઘર
સોનું-ચાંદી ફરી સસ્તાં! MCX પર બંને કિંમતી ધાતુઓના ભાવ ઘટ્યા
અમદાવાદમાં સોનું સસ્તું, ફિઝિકલ ગોલ્ડ કે Gold ETF, કયું સસ્તું?
પાયલટ હંમેશાં સફેદ શર્ટ જ કેમ પહેરે છે? જાણો તેની પાછળનું મોટું કારણ
SIM કાર્ડ કાઢવા માટે ના કરતા સોયનો ઉપયોગ, શું થશે નુકસાન જાણો અહીં
ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ
સ્વપ્નનમાં પોતાને રસ્તો ભટકતા જોવું કઈ વાતનો સંકેત છે?
નવરાત્રી દરમિયાન આ 4 રાશિના જાતકો થશે માલામાલ! મા દુર્ગા કરાવશે લાભ
ટ્રેનના પાટાથી કેટલા દૂર તમે ઘર બનાવી શકો છો? કાનુન જાણો
વિરાટ કોહલી અને અનુષ્કાએ મુંબઈમાં ખરીદ્યા 3 આલીશાન ફ્લેટ
નવરાત્રીના ત્રીજા દિવસે 1400 રુપિયા સસ્તુ થયું સોનું, જાણો આજના ભાવ
દુનિયામાં એક વ્યક્તિ જેને ઐશ્વર્યારાય ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે
પંજાબી અભિનેત્રી અને મોડલ લવ ગિલનો પરિવાર જુઓ
આજનું રાશિફળ : જાણો કઈ રાશિઓને મળશે ધનલાભ અને નવી તકો!
સુઝલોન શેરમાં 73% ઉછાળાની શક્યતા, બ્રોકરેજે આપ્યો મોટો ટાર્ગેટ
પૃથ્વી શો-આકૃતિની લવ લાઈફમાં વળાંક, સગાઈ તોડ્યાના 1 મહિના પછી સમાધાન
25 રન બનાવતાં જ અભિષેક શર્મા હૈદરાબાદમાં રચશે ઈતિહાસ
કપડાંને ઈસ્ત્રી કર્યા પછી તરત પહેરવા જોઈએ કે નહીં- આ તમે નહીં જાણતા હો
ભાવનગરમાં નવરાત્રિ દરમિયાન હોબાળો, હિંદુ સંગઠનોનો વિરોધ...
રાજકોટમાં 1 કરોડની માછલીની ઉલટી પકડાઈ
સૌરાષ્ટ્રમાં ડબલ ઋતુનો અનુભવ, સવારે ઠંડી તો બપોરે ગરમી ! Video
નવરાત્રિમાં અમદાવાદની હવાની ગુણવત્તા કથળી
એક, બે, ત્રણ નહીં 16 બોગસ ડોક્ટર ઝડપાયા
દૈનિક રાશિફળ: મેષથી મીન સુધી કોના માટે દિવસ રહેશે શુભ?
પૂર્વ VC નીરજા ગુપ્તા વિવાદમાં- સોના-ચાંદી અને સાડીના બિલ પાસ કરાવ્યા
સાંસદ મુકેશ રાઠવાના વિપક્ષ સામેના નિવેદનથી રાજકીય ગરમાવો
ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ
જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ