અનંત અંબાણીનું વજન એકાએક 208 કિલો થઈ જવા પાછળ હતુ આ કારણ- વાંચો

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનુ વજન એક સમયે ઘણુ વધી ગયુ હતુ. તેનુ વજન 208 કિલો જેટલુ થઈ વધી જતા તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આથી તેમણે હેલ્થ એક્સપર્ટની મદદથી અત્યંત સ્ટ્રિક્ટ ડાયેટને ફોલો કર્યુ અને એક્સરસાઈઝ થકી તેમનુ વજન 100 કિલો ઘટાડ્યુ હતુ. પરંતુ તેમનુ વજન એકાએક વધી કેમ ગયુ હતુ.

| Updated on: Mar 16, 2024 | 10:51 PM
અનંત અંબાણીનું વજન એકાએક વધીને 208 કિલો થઈ ગયુ હતુ, જેની પાછળનું કારણ હતુ હેવી સ્ટીરોઈડ.

1 / 5
અનંત અંબાણીના માતા નીતા અંબાણીના જણાવ્યા મુજબ અનંત અંબાણીને અસ્થમાની ગંભીર બીમારી હતી, જેમા તેમને રૂટિનમાં હેવી સ્ટીરોઈડ લેવુ પડતુ હતુ, જેના કારણે તેમનુ વજન એકાએક વધી ગયુ હતુ.

2 / 5
અનંત અંબાણીને આ બીમારીને કારણે વજન ઘટાડવામાં પણ ઘણી મુશ્કેલી આવી હતી જો કે તેમણે સખ્ત મહેનત અને દૃઢ મનોબળ થકી તે કરી બતાવ્યુ હતુ

3 / 5
અનંત અંબાણીએ માત્ર 18 મહિનામાં સખ્ત એક્સરસાઈઝ અને સ્ટ્રિક્ટ ડાયેટ ફોલો કરી તેનું વજન 100 કિલો ઘટાડી દીધુ હતુ.

4 / 5
અનંત અંબાણીનું એ ટ્રાન્સફોર્મેશન તેના જેવા અનેક હેવીવેઈટ ધરાવતા વ્યક્તિઓ માટે પ્રેરણારૂપ બન્યુ હતુ.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">