Raksha Bandhan 2023: આ વર્ષે બહેનોમાં ભાઈ માટે સોના-ચાંદીની રાખડી ખરીદવાનો ક્રેઝ, મહાદેવ, ઓમ સહિતની રાખડીઓની બજારમાં ધુમ

ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન (Raksha Bandhan). ત્યારે રાજકોટમાં રક્ષાબંધનને લઈને માર્કેટમાં રાખડી ખરીદવા માટે બહેનોની ભીડ જોવા મળી રહી છે.આ વર્ષે રાજકોટમાં બીજી રાખડીઓ કરતા ગોલ્ડ-સિલ્વરની રાખડી ખરીદવાનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે.

Himanshu Makwana
| Edited By: | Updated on: Aug 25, 2023 | 11:38 AM
રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રક્ષા સૂત્ર બાંધીને તેમના લાંબા આયુષ્ય માટે કામના કરે છે. તો બીજી તરફ બહેનોને ગિફ્ટ આપી તેમની રક્ષાનું વચન આપે છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર ૩૦ અને ૩૧ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. ત્યારે રાજકોટમાં અત્યારે સોના-ચાંદીની રાખડીનો સૌથી વધારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.રાજકોટમાં બનતી સોના-ચાંદીની રાખડી માત્ર રાજકોટમાં જ નહીં પણ રાજકોટની બહાર અન્ય રાજ્યોમાં ઉપરાંત વિદેશોમાં પણ ધુમ મચાવી રહી છે.

1 / 6
રાજકોટના એક જ્વેલર્સ પાસે ચાંદીમાં 100 થી વધુ ડિઝાઇન્સ અને સોનાની રાખડીમાં લગભગ 20 થી વધુ ડિઝાઇન છે.  જેથી રાજકોટ, ગુજરાત સહિત વિદેશમાંથી પણ આ જવેલર્સને રાખડીના ઓર્ડર મળી રહ્યાં છે.VG ગોલ્ડ જ્વેલર્સના સિદ્ધાર્થ સાહોલિયાએ જણાવ્યું કે  ઓમ, સ્વસ્તિક, હેપ્પી બ્રધર, બેસ્ટ બ્રધર સહિતની રાખડીના વધારે ઓર્ડર મળે છે.

2 / 6
એવું માનવામાં આવે છે કે ચાંદીએ ચંદ્રનું પ્રતીક અને મનનું કારક છે.જેથી બહેન જો ભાઈને ચાંદીની રાખડી  બાંધે છે તો  ભાઈની કુંડળીમાંથી ચંદ્ર દોષ દૂર થાય છે. આ સાથે જ નબળો ચંદ્ર મજબૂત બને છે અને મન સ્થિર રહેશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે. રાજકોટમાં અત્યારે ઓમ અને મહાદેવના પ્રતિકવાળી સિલ્વરની રાખડી ખુબ જ ધુમ મચાવી રહી છે.

3 / 6
આ વખતે માર્કેટમાં રાખડીનો આખો કોમ્બો પણ જોવા મળી રહ્યો છે.જેમ કે  અટ્રેક્ટીવ બોક્સમાં ચાંદીની રાખડી, ભાઈનું મોંઢુ મીઠુ કરાવવા માટે ચોકલેટ અને કંકુ-ચોખા.એટલે આ પ્રકારની રાખડીના અત્યારે માર્કેટમાં ટ્રન્ડિંગમાં જોવા મળી રહી છે.

4 / 6
હાલ રાજકોટના માર્કેટમાં અત્યારે ચાંદીની રાખડી તમને 100 રૂપિયાથી લઈને 1500-2000 રૂપિયા સુધીની રાખડી મળી રહી છે.જ્યારે સોનાની રાખડી 3000 રૂપિયાથી લઈને 15000 હજાર રૂપિયા સુધીની મળી રહી છે.એમાં પણ રાજકોટના જ્વેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ રાખડીઓનો ઉપયોગ હાથમાં પહેરવાના બ્રેસલેટ તરીકે પણ થાય છે.

5 / 6
રાખડી ખરીદવાની સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ જાય છે. જેથી બહેનો અત્યારે રેગ્યુલર રાખડી કરતા ભાઈ માટે સિલ્વર રાખડી ખરીદવાનું વધારે પસંદ કરી રહી છે

6 / 6
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">