AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Chopraએ ઈન્ટરવ્યુમાં બધાની સામે કહ્યું, “મારો પતિ મને મારી નાખશે”

પ્રિયંકા ચોપરા તેના ઈન્ટરવ્યુમાં પતિ નિક જોનાસ વિશે ઘણી વાર વાત કરતી હોય છે. પરંતુ હાલમાં જ એક્ટ્રેસે નિક વિશે કંઈક એવું કહ્યું કે દરેક ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ ગયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 11:12 PM
Share
પ્રિયંકા ચોપરા તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટને લઈને ઘણી ચર્ચામાં છે. તેનો લૂક  અને જ્વેલરી હંમેશા શાનદાર હોય છે. હાલમાં જ જ્યારે પ્રિયંકાને તેની મનપસંદ જ્વેલરી વિશે પૂછવામાં આવ્યું તો તેણે હસીને કહ્યું,  "જો હું મારી સગાઈની વીંટી નહીં કહું તો મારો પતિ મને મારી નાખશે. હું મજાક કરું છું."

1 / 6
પ્રિયંકા આગળ કહે છે, હકીકતમાં મારી વીંટી મારા માટે ખાસ છે. તેની સાથે મારી ખાસ યાદો જોડાયેલી છે, તેથી તે હંમેશા મારા માટે ખાસ રહેશે. હું તેની સાથે ખૂબ જ ભાવનાત્મક રીતે જોડાયેલ પણ છું.

2 / 6
નિકે આ વીંટી વિશે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેને એવી રીંગ જોઈતી હતી જે તેના પિતા સાથે જોડાયેલી હોય. તે સમયે હું જાણતો હતો કે વીંટી ટિફનીની જ હોવી જોઈએ. મેં મારા બે ભાઈઓની મદદ લીધી અને વીંટી પસંદ કરી. એક અહેવાલ અનુસાર પ્રિયંકાની વીંટીની કિંમત 2 કરોડથી વધુ હતી.

3 / 6
તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકે વર્ષ 2018 માં જોધપુરમાં ક્રિશ્ચિયન અને હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ પછી બંનેએ દિલ્હી અને મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપ્યું હતું.

4 / 6
પ્રિયંકાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે હોલીવુડની ફિલ્મ 'મેટ્રિક્સ' અને બોલિવૂડ ફિલ્મ 'જી લે ઝરા'માં જોવા મળશે.

5 / 6
જી લે ઝરામાં પ્રિયંકા સાથે આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં હશે.

6 / 6
Follow Us
વડોદરામાં રોડ બાંધકામની ગુણવત્તા સામે સવાલો, સ્થાનિકોનો ગંભીર આરોપ

ખંભાળિયામાં ગટરના પાણીનો ત્રાસ, મુખ્ય માર્ગ પર ગંદકીથી લોકો પરેશાન

સાબર ડેરી વિવાદ, કેટલ ફીડ કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો

એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી 3જા ક્રમે

ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ

રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video

'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ

સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ

સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ

જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">