સોમનાથ : PM MODI 21 જાન્યુઆરીએ નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે, પૂર્વ સંધ્યાએ સમુદ્ર આરતી સહિતના ભવ્ય કાર્યક્રમો યોજાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) 21 જાન્યુઆરીએ સોમનાથ (Somnath) ખાતે નવનિર્મિત અતિથિગૃહનો (Guest house) વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે. વડાપ્રધાનના કાર્યક્રમની પૂર્વસંધ્યાએ સમુદ્ર આરતી અને લોક કલાકારોનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 9:11 PM
વડાપ્રધાનના કાર્યક્રમની પૂર્વસંધ્યાએ સમુદ્ર આરતી અને લોક કલાકારોનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

1 / 6
કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી સહિતના મહાનુભાવે ઉપસ્થિત રહ્યા હતા.

2 / 6
કિર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, અરવિંદ વેડગા સહિતના કલાકારોએ ભક્તિસરની રમઝટ બોલાવી

3 / 6
દરિયામાં 75 હોડીઓ મારફત અભૂતપૂર્વ પ્રદર્શન કરવામાં આવ્યું, ગુજરાતી લોક કલાકારોએ રંગત જમાવી

4 / 6
પહેલી વખત સોમનાથના દરિયામાં આરતી અને હોડીઓમાં કાડકા આરતીનું આયોજન કરાયું

5 / 6
સોમનાથ મંદિરના સાનિધ્યમાં દરિયા કિનારે વિવિધ કલાકારોએ સાસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા

6 / 6
Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">