AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha : હિંમતનગરના પારસ કોર્પોરેશનમાં IT વિભાગનું સર્ચ ઓપરેશન, અમદાવાદ, સૌરાષ્ટ્રમાં પડેલા દરોડાના કનેક્શનમાં તપાસ, જુઓ Video

Sabarkantha : હિંમતનગરના પારસ કોર્પોરેશનમાં IT વિભાગનું સર્ચ ઓપરેશન, અમદાવાદ, સૌરાષ્ટ્રમાં પડેલા દરોડાના કનેક્શનમાં તપાસ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2024 | 9:51 AM
Share

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પારસ કોર્પોરેશનમાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.  સતત 14 કલાક કરતા વધુ સમયથી IT વિભાગની તપાસની કાર્યવાહી ચાલી રહી છે. કાર્યવાહી દરમિયાન જ એક શખ્સ ₹3.50 લાખનું આંગડિયું કરવા પહોંચ્યો હતો.  જે પછી આવકવેરા વિભાગની ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આવકવેરા વિભાગે કરેલી આ રેડમાં ઘણાં સમયથી મોટી રકમના વ્યવહારો થયાનો ખુલાસો થયો છે. મોટા વ્યવહારોને ધ્યાનમાં લઈને આ સર્ચ હાથ ધરાયું છે. અમદાવાદ, સૌરાષ્ટ્રમાં પડેલા દરોડાના કનેક્શનમાં આ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે IT વિભાગની ટીમ શુક્રવારે સવારે જ પારસ કોર્પોરેશનની ઓફિસે પહોંચી ગઈ હતી. પરંતુ, ઓફિસ બંધ હોવાથી ટીમ ઓફિસની બહાર જ બેસી રહી હતી. ત્યારબાદ ગત મોડી સાંજે  ઓફિસ ખુલતા  IT વિભાગ દ્વારા સર્ચ શરૂ કરાયું હતું. જે હજુ પણ ચાલું છે.

g clip-path="url(#clip0_868_265)">