AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : યુવરાજ સિંહે 44 વર્ષની ઉંમરે 6,6,6,6,6,6 સિક્સ ફટકારી, ભારતે ઓસ્ટ્રેલિયાને 46 રનથી હરાવ્યું

શારજહામાં યુવરાજ સિંહે રમેલી તોફાની ઈનગિસ બાદ લોકો તેના વખાણ કરી રહ્યા છે. 44 વર્ષની ઉંમરમાં પણ યુવરાજ સિંહ 24 વર્ષના ખેલાડીની જેમ રમતો જોવા મળ્યો હતો.

Breaking News : યુવરાજ સિંહે 44 વર્ષની ઉંમરે 6,6,6,6,6,6 સિક્સ ફટકારી, ભારતે ઓસ્ટ્રેલિયાને 46 રનથી હરાવ્યું
Image Credit source: AI
| Updated on: Oct 04, 2026 | 9:08 AM
Share

World Championship of Legendsની નવી સીઝનની શરુઆત થઈ ચૂકી છે. તેની શરુઆત ધમાકેદાર થઈ છે. પહેલી જ મેચમાં યુવરાજ સિંહની ધમાલ જોવા મળી છે. યુવરાજ સિંહે પોતાના શાનદાર પ્રદર્શનથી ચાહકોના દિલ જીતી લીધી છે. વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લીજેન્ડસ 2026ની પહેલી મેચમાં ઈન્ડિયા ચેમ્પિયન્સનો સામનો ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન સામે થયો હતો.ભારત ચેમ્પિયન્સની ટીમે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ વિરુદ્ધ યુવરાજ સિંહની તોફાની ઈનિગ્સના દમ પર 20 ઓવરમાં 7 વિકેટ પર 196 રન બનાવ્યા હતા.

ભારતે ઓસ્ટ્રેલિયાની ટીમને જીતવા માટે 197 રનનો ટાર્ગેટ આપ્યો હતો.આ ટાર્ગેટના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 150 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. તેમણે 46 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. 44 વર્ષના યુવરાજ સિંહે આ સીઝનની પહેલી જ મેચમાં શાનદાર ઈનિગ્સ રમી હતી. તેમજ સીઝનની પહેલી અડધી સદી પણ ફટકારી છે.

71 રન બનાવી આઉટ થયો યુવરાજ

યુવરાજ સિંહે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની શાનદાર બેટિંગ કરી માત્ર 31 બોલમાં પોતાની ફિફ્ટી પુરી કરી છે. તેમજ કુલ 44 બોલમાં 71 રન બનાવ્યા છે. આ તોફાની ઈનિગ્સમાં તેમણે 6 સિક્સ અને 5 ચોગ્ગા ફટકાર્યા છે. ભારત તરફથી ઈનિગ્સની શરુઆત કરી નમન ઓઝાએ 31 રન બનાવ્યા છે. જ્યારે અંબાતી નાયડુએ માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. તો ત્રીજા નંબર બેટિંગ કરવા આવેલા સ્ટુઅર્ટ બિન્ની પણ વધારે સમય ક્રિઝ પર ટકી શક્યો નહી. 13 રન બનાવી આઉટ થયો હતો.

6 સિક્સનો આ VIDEO જોઈ લો

યુવરાજ સિંહનો સ્ટુઅર્ટ બ્રોડ વિરુદ્ધ સતત 6 સિક્સ ફટકાવવાનો વીડિયો જોઈ લો.

યુવરાજ સિંહનું ધમાકેદાર પ્રદર્શન!

આ વિડીયોમાં, યુવરાજ સિંહ 6 છગ્ગા ફટકારતો જોવા મળે છે. ભલે તેણે સતત છ છગ્ગા ફટકાર્યા ન હતા, પરંતુ 44 વર્ષની ઉંમરે તેણે આવું કર્યું તે દર્શાવે છે કે તેનો જુસ્સો હજુ પણ જીવંત છે. આ છ છગ્ગા ઉપરાંત, યુવરાજ સિંહે WCL 2026 ની પોતાની પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયન ચેમ્પિયન સામે પાંચ ચોગ્ગા પણ ફટકાર્યા હતા, જેમાં 161.36 ના સ્ટ્રાઇક રેટથી 44 બોલમાં 71 રન બનાવ્યા હતા.

EDએ યુવરાજ સિંહને સમન્સ પાઠવ્યા, 2 બાળકોનો પિતાનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
g clip-path="url(#clip0_868_265)">