AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું પૂજામાં બીજવાળા ફળોનો ભોગ ભગવાનને ધરાવવો શુભ માનવામાં આવે છે ? જાણો શાસ્ત્રોમાં શું કહે છે !

પૂજા દરમિયાન ભગવાનને ભોગ અર્પણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે પ્રાર્થના દરમિયાન ભોગ અર્પણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. ભોગ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે. પૂજા દરમિયાન ફળો, મીઠાઈઓ, ખીર અને અન્ય વસ્તુઓ ભગવાનને અર્પણ કરવામાં આવે છે.

| Updated on: Jul 19, 2026 | 10:31 AM
Share
ભોગ અર્પણ કરવાથી ભગવાનમાં ભક્તિ અને શ્રદ્ધા પ્રગટ થાય છે. ભોગ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે. (Image Source | iStock)

1 / 6
સનાતન ધર્મના શાસ્ત્રો અનુસાર બીજવાળા ફળોનો ભોગ ધરાવવો અશુભ નથી. પરંતુ ભગવાનને ફળ એ રીતે અર્પણ કરવા જોઈએ જેમ તમે જાતે તેનું સેવન કરો છો. (Image Source | iStock)

2 / 6
જો ફળમાં મોટાં બીજ હોય, જેમ કે કેરી, તરબૂચ વગેરે, તો પહેલાં બીજ કાઢી નાખવા જોઈએ. ત્યારબાદ જ ભગવાનને ભોગ ધરાવવો શુભ માનવામાં આવે છે. (Image Source | iStock)

3 / 6
માન્યતા અનુસાર, ભગવાનને બાળક સમાન માનીને સેવા કરવી જોઈએ. જેમ નાના બાળકને ખવડાવતા પહેલાં બીજ અથવા અખાદ્ય ભાગ દૂર કરવામાં આવે છે તેવી જ રીતે ભગવાનને પણ સ્વચ્છ અને યોગ્ય રીતે ભોગ અર્પણ કરવો જોઈએ. (Image Source | iStock)

4 / 6
ભોગ ધરાવતા પહેલાં ફળોને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો, ભોગ ધરાવતા પહેલાં જ ફળ કાપો, પહેલેથી કાપેલા ફળોનો ભોગ ધરાવો નહીં. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, વાસ્તુ અનુસાર ફ્રિજની ઉપર આ 3 વસ્તુઓ રાખવી માનવામાં આવે છે શુભ, આર્થિક પ્રગતિના બની શકે છે યોગ !

Follow Us
ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video

શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર

Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો

વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ

દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ

બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી

સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી

ભાવનગર લઠ્ઠાકાંડથી 61 વ્યક્તિઓને અસર
ભાવનગર લઠ્ઠાકાંડથી 61 વ્યક્તિઓને અસર
પ્રધાનમંત્રી આવાસમાં માલિકો નહીં 175 ભાડુઆત મળ્યાં

કઈ રાશિ માટે રોકાણ રહેશે લાભદાયી, કોના ઘરમાં આવશે ખુશીઓ?

g clip-path="url(#clip0_868_265)">