AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેવિંગ પછી ચહેરા પર શા માટે ઘસવામાં આવે છે ફટકડી ? 99% લોકો નથી જાણતા તેનું સાચું કારણ

આજકાલ યુવાઓ પોતાની દાઢીને આકર્ષક લુક આપવા માટે મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. સેલૂનમાં હજારો રૂપિયા ખર્ચે છે. પરંતુ આજે પણ ઘણા સેલૂનમાં શેવિંગ પૂર્ણ થયા બાદ ચહેરા પર ફટકડી ફેરવવામાં આવે છે.

| Updated on: Jul 19, 2026 | 12:56 PM
Share
આજકાલ યુવાઓ પોતાની દાઢીને આકર્ષક લુક આપવા માટે મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. સેલૂનમાં હજારો રૂપિયા ખર્ચે છે. પરંતુ આજે પણ ઘણા સેલૂનમાં શેવિંગ પૂર્ણ થયા બાદ ચહેરા પર ફટકડી ફેરવવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે કરવામાં આવે છે? ચાલો જાણીએ તેના ફાયદા. (Image Source | iStock)

1 / 6
યુવાનો માને છે કે માથા પરના વાળ, ગાલ પરની દાઢી યોગ્ય અને સારી સ્થિતિમાં હોવી જોઈએ. આ માટે ઘણા યુવાનો મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. તેઓ સલૂનમાં જાય છે અને હજારો રૂપિયા ખર્ચ કરે છે. સલૂનમાં ગયા પછી, વિવિધ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને તમારી દાઢીને સારો આકાર આપવામાં આવે છે. (Image Source | iStock)

2 / 6
સેલૂનમાં દાઢી ખૂબ જ આકર્ષક બનાવવામાં આવે છે. પરંતુ હજુ પણ ઘણી વખત સેલૂનમાં શેવિંગ કર્યા પછી તમારા ચહેરા પર ફટકડી ઘસવામાં આવે છે. ચાલો જાણીએ કે ચહેરા પર ફટકડી કેમ ઘસવામાં આવે છે, ફટકડી ઘસવાના ફાયદા શું છે. (Image Source | iStock)

3 / 6
ફટકડી સૌથી જૂની કુદરતી એન્ટિસેપ્ટિક્સમાંની એક છે. ફટકડી ઘાને સાફ રાખે છે. તે રક્તસ્રાવ પણ ઘટાડે છે. ફટકડીને સ્ફટિક પણ કહેવામાં આવે છે. (Image Source | iStock)

4 / 6
ફટકડીનો ઉપયોગ કરવાથી તેમાં રહેલા પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટને કારણે રક્તસ્ત્રાવ બંધ થાય છે. તે ત્વચાને ઠંડક આપવામાં પણ મદદ કરે છે. શેવિંગને કારણે ત્વચા શુષ્ક રહે છે. ચહેરા પર ફટકડી ઘસવાથી શુષ્કતા ઓછી થાય છે. એટલા માટે ફટકડીનો ઉપયોગ હજુ પણ કેટલાક સેલુન્સમાં તેમજ ઘરે શેવિંગ કરતી વખતે થાય છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, સસ્તામાં કરવો છે હવાઈ પ્રવાસ ? ફ્લાઇટ ટિકિટ બુક કરતી વખતે અપનાવો આ 5 ટ્રિક્સ, બજેટમાં થશે મોટી બચત !

Follow Us
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન

આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી

આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર

વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

g clip-path="url(#clip0_868_265)">