AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Cricket: આ 4 પાકિસ્તાની બોલર્સની બોલિંગ એક્શન પર ઉઠી ચુક્યા છે સવાલ, એક પર તો લગાવાયો હતો બેન

ICC T-20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાનના મિસ્ટ્રી સ્પિનર ઉસ્માન તારિક તેની બોલિંગને લઈને ઘણા ચર્ચામાં છે. પરંતુ પાકિસ્તાનમાં આવુ પહેલીવાર નથી. આ પહેલા પણ અનેક પાકિસ્તાની બોલરની બોલિંગ સ્ટાઈલ પર સવાલ ઉઠી ચુક્યા છે.

| Updated on: Feb 12, 2026 | 7:10 PM
Share
વિશ્વના સૌથી ઝડપી બોલરની જ્યારે પણ વાત થશે તેમા પાકિસ્તાનના શોએબ અખ્તરનું નામ અચૂક લેવાશે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે અખ્તરની બોલિંગ એક્શન પણ વિવાદમાં આવી ચુકી છે. તેની બોલિંગ કરવાની મેથડ પર પણ આરોપ લાગ્યા હતા. જે બાદ તપાસ થઈ અને તેમને તેની એક્શન ચેન્જ કરવી પડી હતી. જો કે તેનાથી તેની સ્પીડમા જરા પણ ફર્ક પડ્યો ન હતો.  અખ્તર ન માત્ર ફાસ્ટેસ્ટ બોલર પરંતુ તેના સમયનો ઘણો આક્રમક બોલર પણ ગણાતો હતો.

1 / 5
પાકિસ્તાનના સઈદ અજમલ તેના બીજા બોલ માટે જાણીતો છે. જેને રમવો એ બેટ્સમેન માટે પડકાર બની ગયો હતો. આગળ જતા તેનો બીજા બોલની એક્શન પર સવાલ ઉઠવા લાગ્યા અને તેની તપાસ પણ કરવામાં આવી. વર્ષ 2014માં સઈદ પર કોણીને નિયત મર્યાદા કરતા વધારે ફેલાવવાને કારણે પ્રતિબંધ પણ લાગી ચુક્યો હતો.

2 / 5
પાકિસ્તાનના પૂર્વ બોલર શબ્બીર અહમદને તેની ગેરકાયદ બોલિંગ એક્શન માટે પ્રતિબંધિત પણ કરી દેવામાં આવ્યો હતો. જો કે તે પણ તેની બોલિંગ સ્ટાઈલને લઈને ઘણો ચર્ચામાં રહ્યો છે.

3 / 5
વર્તમાન પાકિસ્તાનની ટીમમાં ઉસ્માન તારીક તેનની બોલિંગ એક્શનને લઈને ચર્ચામાં છે. જો કે તે રનર લીધા બાદ બોલ ફેંક્યા પહેલા 1 થી 2 સેકન્ડ માટે રોકાય છે જેનાથી બેટ્સમેનને બોલ રમવામાં મુશ્કેલી આવે છે. આ જ કારણે તેની બોલિંગ એક્શન ચર્ચા અને વિવાદનું કારણ બની છે.

4 / 5
ICC T-20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાનના મિસ્ટ્રી સ્પિનર ઉસ્માન તારિક તેની બોલિંગને લઈને ઘણા ચર્ચામાં છે. પરંતુ પાકિસ્તાનમાં આવુ પહેલીવાર નથી. આ પહેલા પણ અનેક પાકિસ્તાની બોલરની બોલિંગ સ્ટાઈલ પર સવાલ ઉઠી ચુક્યા છે.

ICC T-20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાનના મિસ્ટ્રી સ્પિનર ઉસ્માન તારિક તેની બોલિંગને લઈને ઘણા ચર્ચામાં છે. પરંતુ પાકિસ્તાનમાં આવુ પહેલીવાર નથી. આ પહેલા પણ અનેક પાકિસ્તાની બોલરની બોલિંગ સ્ટાઈલ પર સવાલ ઉઠી ચુક્યા છે.

5 / 5

ICC T20 WC 2026: આ પાકિસ્તાની બોલર તેની બોલિંગ સ્ટાઈલને લઈને થયો ટ્રોલ, લોકોએ કહ્યુ પથ્થરબાજી કરે છે ગેંદબાજી?

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના

અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા

સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા

ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે

રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે

“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”

ભારત બંધનું એલાન સુપર ફ્લોપ રહ્યું
ભારત બંધનું એલાન સુપર ફ્લોપ રહ્યું
આજનો દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે સફળતાનો દિવસ

વર્ષો જૂના દબાણો પર ડિમોલિશન; 20થી વધુ મકાન અને ગલ્લા તોડી પડાયા

જામનગરમાં પાણીજન્ય રોગચાળો વકાર્યો મનપાની 27 ટીમો ક્લોરીનેશન કામગીરીમા

g clip-path="url(#clip0_868_265)">