Tokyo Olympics 2020: એવા ખેલાડીઓ જેમને પોતાના દેશ માટે ઈતિહાસમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો

ટોક્યો ઓલિમ્પિક 2020માં કેટલાક દેશોએ મેડલ જીત્યા છે જે આ પહેલા ભાગ્યે જ કોઈએ મેડલ જીત્યા છે. કેટલાક દેશોએ જાપાનની રાજધાનીમાં રમતથી પોતાના ઓલિમ્પિક મેડલનું ખાતું ખોલ્યું છે કેટલાક લાંબા સમય બાદ ફરી મેડલ મેળવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 2:36 PM
ટ્યુનિશિયા - ઉત્તર આફ્રિકાના આ દેશએ 1960ની રોમ ઓલિમ્પિકથી તેની યાત્રા શરૂ કરી હતી. ત્યારબાદ તે ચાર ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે. હવે 18 વર્ષીય અહેમદ હાફનોઇએ પુરુષોની 400 મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

1 / 7
 ફિલિપાઇન્સ - આ દેશ ઓલિમ્પિકમાં 97 વર્ષોથી ભાગ લઈ રહ્યો છે. 55 કિલો વેટલિફ્ટિંગની કેટેગરીમાં હિડલિયન ડિયાઝે વર્લ્ડ રિકોર્ડ હોલ્ડરને માત આપી ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે ચીનની લિયો કિયૂનને એક કિલોગ્રામ વજનથી હારી 224  કિલોનો વજન ઉચક્યો હતો. કોરોના વાયરસને લઈ ટૂર્નામેન્ટ પહેલા હિડલિયન ડિયાઝ મલેશિયામાં ફસાઈ ગઈ હતી પરંતુ હવે તે ઘરે આવી જશ્ન મનાવશે. તેમણે કહ્યું કે, ફિલિપાઈન્સના તમામ બાળકોને કહેવા માંગુ છું કે,તે મોટા સપના જુએ.

2 / 7
હોંગકોંગ- આ દેશને 25 વર્ષ પહેલા છેલ્લી વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. હોંગકોંગ તે સમયે બ્રિટનનો એક ભાગ હતો અને તે ચીન સાથે સંકળાયેલ ન હતો. તે માટે તે  વિન્ડસફર લિ લાઈ શેને મેડલ જીત્યો હતો. હવે તલવાર બાજીમાં ચેંગના લોંગે પુરુષોના સાબર ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

3 / 7
કોસોવો - આ નાના દેશએ 2016 ની રિયો ઓલિમ્પિક્સમાંથી રમત શરુ કરી હતી.તેના ખેલાડીઓ મોટે ભાગે જુડો રમે છે. કોસોવોએ અત્યાર સુધીમાં ત્રણ મેડલ જીત્યા છે અને ત્રણેય મેડલ જુડોમાં આવ્યા છે અને તમામ મહિલાઓ જીત્યા છે. પ્રથમ પાંચ વર્ષ પહેલાં, 52 કિલો કેટેગરીમાં મેલિન્ડા ક્લેમેન્ડીએ આ સિધ્ધિ મેળવી હતી. હવે ડિસ્ટ્રિયા ક્રાસ્નિકી અને નોરા ગ્યાકોવાએ પણ ટોક્યોમાં ગોલ્ડ જીત્યો છે.

4 / 7
એસ્ટોનિયા ઉત્તરી યુરોપિયન દેશની વસ્તી 13 લાખ છે. આ દેશે 2008માં પ્રથમ વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે ટોક્યો મહિલાઓની તલવારબાજી સ્પર્ધામાં દક્ષિણ કોરિયાએ 36-32 હાર આપી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

5 / 7
 તુર્કમેનિસ્તાન - સોવિયત સંઘમાંથી આઝાદી મળ્યા પછી અસ્તિત્વમાં આવેલા એક ખુબ ઓછી વસ્તી વાળા દેશ તુર્કમેનિસ્તાને 27 જુલાઈના રોજ ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ જીત્યો હતો.  વેઇટલિફ્ટર પોલિના ગુરેવાએ ટોક્યો ગેમમાં મધ્ય એશિયન રાષ્ટ્ર માટે સિલ્વર મેડલ જીત્યો છે. મહિલાઓના 59 કિલોગ્રામ સ્પર્ધામાં મેડલ જીતનારી આ 21 વર્ષીય ખેલાડીએ કહ્યું કે, હું ખુબ ખુશ છુ કારણ કે તુર્કમેનિસ્તાનના ઇતિહાસમાં આ પહેલું ઓલિમ્પિક મેડલ છે.

6 / 7
બરમૂડા 65 હજારની વસ્તીવાળા આ આઈસલેન્ડે ટોક્યો ઓલિમ્પિક 2020 દ્વારા તેમનો પ્રથમ મેડલ જીત્યો છે. ફ્લોરા ડફીએ  મહિલાઓના ટ્રાયથલન ઇવેન્ટમાં તેના માટે આ મેડલ જીત્યો હતો.ટ્રાયથોલનમાં ત્રણ સ્પર્ધાઓ હોય  છે. જેમાં ભાગ લેનારા ખેલાડીઓએ સ્વિમિંગ, સાઈકલિંગ અને દોડ ત્રણેય રમત પુરી કરવાની હોય છે.  આ ત્રણેય રમતમાં જે આગળ હોય છે તે વિજેતા બને છે. બરમૂડાના 2 ખેલાડી ટોક્યો ઓલિમ્પિકમાં સામેલ થયા છે. જેમાંથી એક મેડલ જીત્યો છે. ફ્લોર ડફીએ તેજ પવન અને વરસાદ વચ્ચે આ સફળતા પ્રાપ્ત કરી છે.

7 / 7

Latest News Updates

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

g clip-path="url(#clip0_868_265)">