AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતનું એકમાત્ર રાજ્ય જ્યાં નથી એકપણ રેલવે સ્ટેશન કે રેલવે ટ્રેક, નથી આવતી ક્યારેય કોઈ ટ્રેન- ક્યું છે આ રાજ્ય?

છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય રેલવે સેવા આપી રહી છે. આજે પણ દેશની એક સૌથી મોટો તબક્કો ટ્રેનમાં મુસાફરી કરે છે. જ્યાં ભારતમાં ટ્રેનોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ મળે છે એવામાં એક રાજ્ય એવુ પણ છે જ્યાં અત્યાર સુધી એક પણ રેલવે સ્ટેશન નથી. આવો જાણીએ આ રેલવે સ્ટેશન વિશે.

| Updated on: Jul 29, 2025 | 4:59 PM
Share
ભારતીય રેલવે વિશ્વનું સૌથી મોટું નેટવર્ક છે. જે ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. દરરોજ લાખો મુસાફરો તેમાં મુસાફરી કરે છે. ભારતમાં પહેલી ટ્રેન 1853 માં દોડી હતી, ત્યારથી રેલવેમાં ઘણા વિકાસ થયા છે. ભારતીય રેલવે ઘણા રાજ્યો અને શહેરોને જોડે છે, પરંતુ એક એવું રાજ્ય છે જ્યાં આજે પણ એક પણ રેલવે સ્ટેશન નથી. તમને જણાવી દઈએ કે, એક એવું રાજ્ય છે જ્યાં દર વર્ષે દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે. ચાલો જાણીએ કે, આ રાજ્યમાં કોઈ રેલવે સ્ટેશન કેમ નથી.

1 / 10
આપણે જે રાજ્ય વિશે વાત કરી રહ્યા છીએ તે સિક્કિમ છે. જ્યાં હજુ સુધી કોઈ રેલવે સ્ટેશન નથી. તમને જણાવી દઈએ કે, 16 મે 1975 ના રોજ, સિક્કિમ ભારતમાં 22મા રાજ્ય તરીકે જોડાયું હતું, પરંતુ ત્યારથી અહીં કોઈ રેલવે સ્ટેશન કે કોઈ રેલવે લાઇનની વ્યવસ્થા નથી.

2 / 10
સિક્કિમમાં રેલવે ટ્રેકના નિર્માણમાં અવરોધ ઉભો કરતું મુખ્ય પરિબળ તેની ભૌગોલિક સ્થિતિ અને ઉબડ ખાબડ વિસ્તાર છે.

3 / 10
 સિક્કિમ એક પહાડી રાજ્ય છે, તેથી ત્યાં ઢાળવાળા ઢોળાવ, ઊંડી ખીણો અને અણધાર્યુ હવામાન છે. આવી સ્થિતિમાં, અહીંની જમીન રેલવે નેટવર્ક માટે એટલી મજબૂત નથી જેટલી હોવી જોઈએ.

4 / 10
સિક્કિમ એક એવું રાજ્ય છે જે લીલાછમ જંગલોથી ઘેરાયેલું છે અને આ જંગલ અનેક પ્રાણીઓનું ઘર પણ છે.

5 / 10
આવી સ્થિતિમાં, સિક્કિમ એક સંવેદનશીલ ક્ષેત્રમાં આવે છે. નિષ્ણાતો કહે છે કે જો સિક્કિમમાં રેલ્વે નેટવર્ક સ્થાપિત થાય છે, તો તે પર્યાવરણ માટે સારું રહેશે નહીં, ભવિષ્યમાં વિનાશક પરિસ્થિતિ જોવા મળી શકે છે.

6 / 10
સિક્કિમમાં રેલવે નેટવર્ક ન હોઈ શકે, પરંતુ અહીં બનાવેલા રસ્તાઓ ખૂબ જ સુંદર છે. રાજ્યમાં સુવ્યવસ્થિત રોડ નેટવર્ક છે, અને પડોશી પશ્ચિમ બંગાળમાં બાગડોગરા એરપોર્ટ છે. એટલું જ નહીં, જો તમારે ટ્રેન દ્વારા સિક્કિમ આવવું હોય, તો તમારે બંગાળના સિલિગુડી અથવા જલપાઇગુડી રેલવે સ્ટેશન પર ઉતરવું પડશે. જ્યાંથી તમે બસ, ટેક્સી દ્વારા આરામથી સિક્કિમ પહોંચી શકો છો.

7 / 10
સિક્કિમમાં રેલ્વે નેટવર્ક ન હોઈ શકે, પરંતુ અહીં બનાવેલા રસ્તાઓ ખૂબ જ સુંદર છે. રાજ્યમાં સુવ્યવસ્થિત રોડ નેટવર્ક છે, અને પડોશી પશ્ચિમ બંગાળમાં બાગડોગરા એરપોર્ટ છે.

8 / 10
એટલું જ નહીં, જો તમારે ટ્રેન દ્વારા સિક્કિમ આવવું હોય, તો તમારે બંગાળના સિલિગુડી અથવા જલપાઇગુડી રેલવે સ્ટેશન પર ઉતરવું પડશે. જ્યાંથી તમે બસ, ટેક્સી દ્વારા આરામથી સિક્કિમ પહોંચી શકો છો.

9 / 10
 તમને જણાવી દઈએ કે, આ રેલવે સ્ટેશન રંગપો શહેર અને સિક્કિમના ત્રણ જિલ્લાઓ, જો પાક્યોંગ જિલ્લો, ગંગટોક જિલ્લો અને મંગન જિલ્લાને સેવા પૂરી પાડશે. જેમાં ત્રણ પ્લેટફોર્મ અને 4 રેલવે ટ્રેક હશે.

10 / 10

શું ભારતમાં બંધ થઈ જશે McDonald’s ના આઉટલેટ્સ? સંસદમાં દીપેન્દ્ર હુડ્ડાએ પણ કરી McDને બંધ કરવાની માગ

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

g clip-path="url(#clip0_868_265)">