AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે બોલર ક્યારેય બોલ પર થૂંક લગાવી શકશે નહીં, MCCએ ક્રિકેટના નિયમોમાં કર્યા ઘણા ફેરફાર

હવે બોલર ક્યારેય બોલ પર થૂંક લગાવી શકશે નહીં, MCCએ ક્રિકેટના નિયમોમાં કર્યા ઘણા ફેરફાર કર્યા છે,પહેલા તેને માત્ર કોવિડ 19ના કારણે લાગુ કરવામાં આવતું હતો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 8:34 AM
Share
ક્રિકેટના નિયમો નક્કી કરનાર MCCએ બુધવારે રમતમાં કેટલાક નવા કાયદા લાવવાનો નિર્ણય કર્યો છે. બોલર, બેટ્સમેન ઉપરાંત ફિલ્ડરોને લઈને પણ નવા નિયમો બનાવવામાં આવ્યા છે. આમાંના ઘણા નિયમોનું ECB દ્વારા ધ હન્ડ્રેડ સિરીઝમાં ટ્રાયલ કરવામાં આવ્યું હતું.

1 / 5
 MCCના નવા નિયમો અનુસાર, કોઈપણ ખેલાડીના આઉટ થયા પછી, જે નવો બેટ્સમેન આવશે તે સ્ટ્રાઈક લેશે, ભલે પહેલાના બેટ્સમેનોએ આઉટ થતા પહેલા સ્થાન બદલ્યું હોય. અત્યાર સુધી સામાન્ય રીતે એવું બનતું હતું કે કેચ આઉટ થતાં પહેલાં જો શોટ બોલિંગ એન્ડ સુધી પહોંચે તો નવો બેટ્સમેન નોન-સ્ટ્રાઈકર એન્ડ પર જ રહે છે.

2 / 5
આઈસીસીએ પણ મેન્કેડિંગને લઈને મોટો ફેરફાર કર્યો છે. અગાઉ આ કાયદો 41 અનફેર પ્લે એટલે કે ખેલદિલી વિરુદ્ધ માનવામાં આવતો હતો પરંતુ હવે તેને કાયદા 38 એટલે કે રનઆઉટ હેઠળ રાખવામાં આવશે.

3 / 5
MCCએ હવે ક્રિકેટમાં બોલને ચમકાવવા માટે થૂંકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. પહેલા તેને માત્ર કોવિડ 19ના કારણે લાગુ કરવામાં આવતું હતું પરંતુ હવે MCC તેને કાયદો બનાવી રહ્યું છે. તેનું માનવું છે કે તેણે  પોતાની રીતે રમતને બદલવાનો પ્રયાસ છે.

4 / 5
 વર્તમાન ટેસ્ટ સીરીઝ WTCનો એક ભાગ છે અને આ મેચમાં જીતથી ભારતીય ટીમના 12 પોઈન્ટ્સ થઈ ગયા છે, ત્યારબાદ ભારતના કુલ પોઈન્ટ 65 થઈ ગયા છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">