મુકેશ અંબાણીના Jio કંપનીનો ધાંસુ રિચાર્જ પ્લાન, સસ્તા ભાવે 84 દિવસ યુઝર્સને પડી જશે મોજ
ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ Jioના યુઝર્સ સૌથી વધુ છે. તેના ગ્રાહકોની સુવિધા માટે, કંપનીએ તેના પોર્ટફોલિયોમાં ઘણી યોજનાઓ ઉમેરી છે. આજે અમે તમને Jioના એવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમને ઘણો ડેટા અને લાંબી વેલિડિટી સાથે 15 OTT એપ્સનો એક્સેસ મળે છે.
Most Read Stories