AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : પાકિસ્તાનની હાર બાદ ફેન્સનો દુર્વ્યવહાર, કેપ્ટનની પત્નીએ આપ્યો યોગ્ય જવાબ

T20 વર્લ્ડ કપ 2026 માં સુપર 8 રાઉન્ડમાં ઇંગ્લેન્ડ સામે પાકિસ્તાનની હાર થઇ હતી. આ હાર સહન ના કરી શકનાર કેટલાક પાકિસ્તાની ફેન્સે બાદમાં પાકિસ્તાન ટીમના ખેલાડીઓના પરિવારનો નિશાન બનાવ્યા હતા. કેપ્ટનની પત્ની સાથે પણ આવું જ થયું હતું અને હવે સલમાન આગાની પત્નીએ નિશાન બનાવનારા અને દુર્વ્યવહાર કરનારાઓને યોગ્ય જવાબ આપ્યો છે.

T20 WC Breaking : પાકિસ્તાનની હાર બાદ ફેન્સનો દુર્વ્યવહાર, કેપ્ટનની પત્નીએ આપ્યો યોગ્ય જવાબ
Zimsalman agha babweImage Credit source: X
| Updated on: Feb 25, 2026 | 9:10 PM
Share

પોતાની ટીમની હાર સહન ન કરી શકતા, પાકિસ્તાની ચાહકોએ અપશબ્દોનો આશરો લીધો. તેમણે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન સલમાન આગાની પત્ની અને તેના બાળક સાથે અપશબ્દો બોલવાનું શરૂ કર્યું. આ ઘટના પાકિસ્તાન ટીમની ઇંગ્લેન્ડ સામેની હાર પછી બની હતી, જેનો સલમાન આગાની પત્નીએ હવે યોગ્ય જવાબ આપ્યો છે.

ચાહકો હાર સહન ના કરી શક્યા

પાકિસ્તાન ઇંગ્લેન્ડ સામે બે વિકેટથી મેચ હારી ગયું. જેના કારણે પાકિસ્તાનની સેમિફાઇનલમાં પહોંચવાની શક્યતાઓ ખૂબ ઓછી થઈ ગઈ છે. આ હાર પાકિસ્તાની ક્રિકેટ ફેન્સ સહન કરી શક્યા નથી અને હવે તેઓ અસભ્ય વર્તન કરી રહ્યા છે. કેટલાક ફેન્સે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાની પત્ની અને બાળકોને નિશાન બનાવ્યા હતા.

કેપ્ટનની પત્નીએ યોગ્ય જવાબ આપ્યો

સલમાન આગાની પત્નીએ હવે તેના પર થયેલા હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર મળેલા અપશબ્દોનો જવાબ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આપ્યો, જેમણે આવું વર્તન કર્યું તેમને પૂછ્યું, “શું પાકિસ્તાન આ કરીને વર્લ્ડ કપ જીતશે? મને અને મારા બાળકને ગાળો આપીને પાકિસ્તાની ચાહકો વર્લ્ડ કપ જીતવાના નથી.”

પાકિસ્તાનનું સેમિફાઇનલમાં પહોંચવું મુશ્કેલ

પાકિસ્તાન સુપર 8 ના ગ્રુપ B માં છે, જ્યાં ઇંગ્લેન્ડ સામેની હાર બાદ તેમની સ્થિતિ થોડી અનિશ્ચિત છે. તેઓ સેમિફાઇનલમાં સ્થાન મેળવવાની રેસમાંથી બહાર નથી થયા, પરંતુ તેમની તકો ઓછી થઈ ગઈ છે. પાકિસ્તાનને હવે શ્રીલંકા સામેની તેમની છેલ્લી સુપર 8 મેચ મોટા માર્જિનથી જીતવાની જરૂર પડશે, પરંતુ ન્યુઝીલેન્ડના પ્રદર્શન પર પણ નજર રાખવી પડશે.

T20 WC Breaking : ઝિમ્બાબ્વેના આ ખેલાડીઓ ભારત માટે મોટો ખતરો, મજબૂત રેકોર્ડ અને જોરદાર ફોર્મથી વધી ટીમ ઈન્ડિયાની ચિંતા

Follow Us
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈને, ફિલ્મ કલાકારો આવ્યા
એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈને, ફિલ્મ કલાકારો આવ્યા
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">