AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

24 વર્ષની ઉંમર 12 લક્ઝરી કારના માલિક ડિજિટલ સ્ટારનો આવો છે પરિવાર

બિગ બોસ 19 રિયાલિટી શો દિવસેને દિવસે રસપ્રદ બની રહ્યો છે, અને આ વખતે મૃદુલ તિવારી પણ ઘરમાં એન્ટ્રી કરી છે. ચાલો જાણીએ કોણ છે મૃદુલ તિવારી તેમજ તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Nov 13, 2025 | 6:50 AM
Share
 યુટ્યુબર મૃદુલ તિવારી બિગ બોસના ઘરમાં ચર્ચામાં છે. તે હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો મૃદલના વિજેતા બનવાની વાત કહી રહ્યા છે.

1 / 12
બિગ બોસ 19 રિયાલિટી શોમાં આ વખતે ક્રિકેટરની બહેન, ટીવી સ્ટાર, અભિનેત્રી, સિંગર ,ભોજપુરી સ્ટાર સહિત અનેક સ્પર્ધકો આવ્યો છે. જેમાં એક સોશિયલ મીડિયા સ્ટાર પણ જોવા મળી રહ્યો છે.

2 / 12
આવો છે મૃદુલ તિવારીનો પરિવાર

આવો છે મૃદુલ તિવારીનો પરિવાર

3 / 12
આ સોશિયલ મીડિયા સ્ટારનું નામ મૃદુલ તિવારી છે. મૃદુલ તિવારીની ઉંમર માત્ર 24 વર્ષની છે. 2024માં, મૃદુલને ઇન્ફ્લુએન્સર ઇમ્પેક્ટ એવોર્ડ્સમાં બેસ્ટ કન્ટેન્ટ ક્રિએટરનો એવોર્ડ મળ્યો હતો

4 / 12
7 માર્ચ 2011ના રોજ ઇટાવામાં જન્મેલા મૃદુલ તિવારીએ મેરઠ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેમના પિતા રાઘવેન્દ્ર તિવારી અને માતા શશી તિવારી છે.

5 / 12
મૃદુલને બે બહેનો પણ છે, મનીષા શર્મા અને પ્રગતિ તિવારી, જે વારંવાર વ્લોગમાં પણ દેખાય છે.બંન્ને વીડિયોમાં પણ તેના ભાઈને ખૂબ સપોર્ટ કરી રહી છે. બિગ બોસમાં વોટ માટે પણ ખુબ મહેનત કરી રહી છે.

6 / 12
મૃદુલે નોકરી કે વ્યવસાય દ્વારા નહીં, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા ખ્યાતિ મેળવી હતી. તેમની યુટ્યુબ સફર 2018 માં શરૂ થઈ હતી.આજે કરોડો રુપિયાનો માલિક છે.

7 / 12
2018ના વર્ષ મૃદુલના જીવનમાં એક મોટો વળાંક હતો. તેણે યુટ્યુબ પર શોર્ટ અને રમુજી વિડિયો પોસ્ટ કરવાનું શરૂ કર્યું. આ વિડિયોમાંથી તેમણે મોટું નામ કમાયું છે. જેમાં તેણે શાળા જીવનની રમૂજી ઝલક રજૂ કરી હતી, તે અચાનક વાયરલ થઈ ગયો. લાખો લોકોએ આ વિડિઓને પસંદ કર્યો, અને મૃદુલની ચેનલ થોડા મહિનામાં જ ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ.

8 / 12
માત્ર પાંચ વર્ષમાં, મૃદુલે યુટ્યુબ પર 19 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ બનાવ્યા છે. કોઈપણ ભારતીય સોશિયલ મીડિયા સ્ટાર માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. તેમના સૌથી લોકપ્રિય વિડિયો એવા છે જે ભારતીય પરિવાર, મિત્રતા, સંબંધો અને રોજિંદા જીવનને રમૂજી રીતે રજૂ કરે છે.

9 / 12
રિપોર્ટ અનુસાર મૃદુલ તિવારીની કુલ સંપત્તિ લગભગ 61 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.આ સાથે, તે દર મહિને લાખો રૂપિયા કમાય છે.આ વાતની ટીવી 9 પુષ્ટિ કરતું નથી. બિગ બોસમાં સ્પર્ધક તરીકે પણ મોટો ચાર્જ લઈ રહ્યો છે.

10 / 12
નાની ઉંમરે, મૃદુલ તિવારી પાસે ફક્ત એક કે બે નહીં, પરંતુ 12 થી વધુ લક્ઝરી કાર છે.

11 / 12
તેમની પહેલી કાર મારુતિ સ્વિફ્ટ હતી. પરંતુ આજે, તેમના ગેરેજમાં ઓડી, મર્સિડીઝ અને BMW સહિત ઘણી મોટી બ્રાન્ડની કાર છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

g clip-path="url(#clip0_868_265)">