AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 બાળકોની માતા શ્વેતા તિવારીએ ઑફ-શોલ્ડર ડ્રેસમાં ફ્લોન્ટ કર્યું ટોન્ડ ફિગર, જુઓ-Photo

45 વર્ષની ઉંમરે, શ્વેતા તિવારીએ પોતાની સુંદરતા અને ફિટનેસથી દિલ જીતી લીધા છે. તેના તાજેતરના ફોટામાં, શ્વેતા ઓફ-શોલ્ડર ડ્રેસ પહેરેલી જોવા મળી હતી, જે એકદમ અદભુત લાગી રહી હતી.

| Updated on: Dec 01, 2025 | 3:57 PM
Share
નાના પડદાની લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારી તેના કામ કરતાં ફેશન સેન્સ માટે વધુ ચર્ચામાં છે. 45 વર્ષની ઉંમરે, તે તેની ફિટનેસ અને સુંદરતાથી લોકોના દિલ જીતી રહી છે. અહીં, અમે તમને અભિનેત્રીનો લેટેસ્ટ લુક બતાવી રહ્યા છીએ, જે હાલમાં હેડલાઇન્સમાં છે.

1 / 6
શ્વેતા તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટના ઘણા ખૂબસૂરત ફોટા શેર કર્યા છે. આ ફોટામાં, અભિનેત્રી વેસ્ટર્ન લુકમાં અદભુત લાગી રહી છે. શ્વેતા તિવારી ગુલાબી પ્રિન્ટેડ ઓફ-શોલ્ડર ડ્રેસ પહેરેલી જોવા મળે છે. દરેક ફોટામાં, તે આત્મવિશ્વાસથી કેમેરા માટે પોઝ આપે છે.

2 / 6
અભિનેત્રીનો લુક ભવ્ય અને ક્લાસી લાગી રહ્યો છે. તેણે ડ્રેસની સાથે લાઈટ મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે.

3 / 6
આ ફોટા શેર કરતા, અભિનેત્રીએ રેડ હાર્ડ ઇમોજીનું કેપ્શન આપ્યું છે. ચાહકો અને ઘણી સેલિબ્રિટીઓ પણ તેના લુકની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.

4 / 6
શ્વેતાના ફોટા પર કોમેન્ટ કરતા, કેટલાક યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એકે લખ્યું, "તમારી સુંદરતાનું રહસ્ય શું છે?" બીજાએ લખ્યું છે કે, "તમે ધીમે ધીમે યુવાન થઈ રહ્યા છો"

5 / 6
શ્વેતા તિવારી લગભગ 26 વર્ષથી અભિનયની દુનિયામાં સક્રિય છે. ઘણા હિટ ટીવી શો ઉપરાંત, તેણીએ ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. શ્વેતા તિવારી છેલ્લે 2023 માં રિલીઝ થયેલી રોહિત શેટ્ટીની ફિલ્મ "સિંઘમ અગેન" માં જોવા મળી હતી.

6 / 6

Breaking News: સામંથા રૂથ પ્રભુએ કર્યા બીજા લગ્ન? વીડિયો આવ્યો સામે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">