AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Destinations: વરસાદની મોસમમાં આ સ્થળોની અવશ્ય મુલાકાત લો, રજાઓની મજા થઈ જશે બમણી

ચોમાસાની સિઝનમાં આ જગ્યાઓની સુંદરતા ઘણી વધી જાય છે. આવો જાણીએ ચોમાસાની ઋતુમાં તમે કયા સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 7:09 PM
Share
ઘણા લોકો ચોમાસાની ઋતુમાં ફરવાનું પસંદ કરે છે. આ સિઝનમાં, તમે ઘણા સ્થળોએ ફરવા જવાનું આયોજન કરી શકો છો. આ સિઝનમાં આ જગ્યાઓની સુંદરતા ઘણી વધી જાય છે. આવો જાણીએ ચોમાસાની ઋતુમાં તમે કયા સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો.

1 / 5
કસૌલી - તમે ચોમાસામાં કસૌલી જવાનો પ્લાન બનાવી શકો છો. તમે આ સ્થાન પર શાંતિથી થોડી ક્ષણો વિતાવી શકશો. આ જગ્યાએ ભીડ ઘણી ઓછી છે. વરસાદની મોસમમાં પણ ફરવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. આ સિઝનમાં તમે અહીંના સુંદર નજારાઓને માણી શકો છો.

2 / 5
કેરળ - જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો તમને આ જગ્યા ગમશે. ચારેબાજુ હરિયાળીથી ઘેરાયેલું આ સ્થળ તમને મંત્રમુગ્ધ કરી દેશે. આ સ્થળ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા જાય છે. કેરળને ભગવાનનો (God’s Own Country)દેશ કહેવામાં આવે છે.

3 / 5
દાર્જિલિંગ - તમે ચોમાસામાં રજાઓ ગાળવા માટે પણ દાર્જિલિંગ જઈ શકો છો. તમે અહીં ચાના બગીચા, જાપાની મંદિરો અને રોક ગાર્ડન જોવાની મજા માણી શકો છો. આ જગ્યા ખૂબ જ સુંદર છે. ચોમાસામાં તમારે અહીં ફરવાનો  પ્લાન બનાવવો જ જોઈએ.

4 / 5

શિલોંગ - તમે વરસાદની મોસમમાં પણ શિલોંગ જઈ શકો છો. આ સિઝનમાં આ જગ્યાની સુંદરતા ઘણી વધી જાય છે. તમે અહીં ઊંચા પહાડો અને લીલા મેદાનોની સુંદરતાનો આનંદ માણી શકો છો. તમે અહીં એલિફન્ટ ફોલ્સ અને સ્પ્રેડ ઇગલ ફોલ્સની પણ મુલાકાત લઈ શકો છો.

5 / 5
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા

g clip-path="url(#clip0_868_265)">